આપણ ને તો કોરોના વોરિયર્સ ના લાભ પણ નથી આપ્યા
હવે તો હદ થઇ
ન્યાય ના હિત માટે તમામ આગળ
આવી લડો નહિતર કાયમ ગુલામી સહન કરવી પડશે
હવે તો ન્યાય મળવોજ જોઈ��
# ગુજરાત પોલીસ#
*Tweeter Tranding મહા અભિયાન *
તા 18/07/2020
10 am
#Justice4SRPF
તા 19/07/2020
10am
#2800GujaratPolice
વધુ મા વધુ લોકો ને આ મહાઅભિયાન જોડીએ
@union_police follow & Support on Twitter
બધા પોલ��સકર્મી તેમજ તે પોલીસને સહકાર આપતા મિત્રોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રી શ્રી ને તેમજ ગૃહમંત્રી શ્રીને પોલીસના ગ્રેડ પે વધારવા તેમજ એસ આર પી એફ ને સ્થાનિક કરવા માટે અપીલ કરશે @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @PradipsinhGuj
હું એકલો ટ્વીટ નહિ કરું તો સુ ફરક પડશે એવું વિચારવાળા માટે ખાસ વિનંતી કે..
આજે નહિ કરી શકો તો ક્યારેય નહીં કરી શકીએ
માટે તમામને વિનંતી છે કે
અત્યારે જે ટ્વીટ નમૂના whatsapp ગ્રુપ માં આવે છે તેને વધુમાં વધુ ફોરવર્ડ કરો ટ્વીટરમાં whatsapp માં ટેલિગ્રામ માં
#justice4SRPF...આપણા ખાતામાં ઘણા ���ેક્સ આવે પણ આટલા વર્ષોમાં srp માં આત્મહત્યા કરતા જવાનોનું વિચાર્યું છે? જવાનો માનસિક રીતે કેટલા ત��યાર છે? તેના કોઈ ફેક્સ આવતા નથી .સરકાર ને 'srp' જવાનો અને તેમના પરિવાર નુ દુઃખને જોવાનો ક્યાં ટાઈમ છે.@PradipsinhGuj @isudan_gadhvi
પબ્લિક SRP ને જોઈ ખાટલા પોલીસ, સરકાર ના રખડતા પાડા કેસે, જો લગ્ન માટે છોકરી નું માંગુ આવે તો જો છોકરો srp માં નોકરી કરે છે તેમ કહે તો તે સાંભળીને ના બોલી દેશે. સરકાર અમારું નહિ તો અમારા પરિવાર નું તો વિચારો.
#Justice4SRPF
.#Justice4SRPF.બોમ્બે એક્ટ પ્રમાણે ચાલતી મુંબઈ srp મા 2001 મા સુધારો કરી એમને 5વર્ષ ની નોકરી પછી ડિસ્ટ્રિક્ટ પોલીસ મા ભેળવી દેવા તા હોએ તો ગુજરાત srp ના જવાનો ને કેમ નઈ સુ ગુજરાત હજી અંગ્રેજો ના નિયમો થી ચાલશે ? Justicefor SRP @isudan_gadhvi@HMofficeGujarat
૩૭૦ કલમ નાબૂદ થય શક્તિ હોય તો ૧,૨૫,૦૦૦ પરિવાર ની ખુશી માટે એક જિલ્લા વાઇસ સ્થાઈ નોકરી ના આપી શકાય શું હજી પણ અંગ્રેજો ના નિયમ ને બદલી ના શકાય? SRP ના જવાનો ને ૫૮ વર્ષ સુધી આજીવન કેદી ની સજા ની જેમ જ રેવાનુ? ખરેખર જવાનો ના પરિવાર ને ન્યાય મળવો જોઈએ.SRP #Justice4SRPF