#પ્રતીક_ઉપવાસ_આંદોલન#SRPF_Districtwise દિવસ રાત ફરજ બજાવતા પરિવાર���ી સતત દૂર રહીને, માનસિક તણાવ, વ્યસનો અને આપઘાત તરફ જતા એસઆરપી જવાનોને બચાવો. હવે થોડી રહેમ કરો એસ.આર.પી જવાનો ને સ્થાયી કરો જેથી તેઓ પણ તેમના પરિવાર સાથે રહી શકે.
@vijayrupanibjp
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
એસ.આર.પી. અને પોલીસ ના જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી જવાનો ની વેદના ને સમજો

जवानों को स्थायी ड्यूटी होने पर ���वान का मानसिक तनाव कम होगा, जवान अच्छे से सेवा कर सकेगा न्याय दीजिए, गुजरात SRP को स्थायी कीजिए
#પ્રતીક_ઉપવાસ_આંદોલન