@#પ્રતીક_ઉપવાસ_આંદોલન
ઘર આંગણે રહેલા SRPF ના જવાનો ની વ્યાજબી માંગણીઓ સંદર્ભે ઘણા MLA ની રજૂઆત છે તેમજ ઘણા સામાજિક સંગઠન તેમજ મીડિયા મિત્રો અને નાગરિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. સત્વરે આ બાબતે યોગ્ય નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનતી છે.🙏🙏🙏
આજે હું પ્રતીક ઉપવાસ આંદોલન પર @kapildesai99 ની સાથે
બસ આટલુ આકો ના મુલ્ય મારુ......
હું પણ સન્માન નો હકદાર છું.....
હું ખાખી નો ધરનાર છુ......
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
આજે મારો પરીવાર પ્રતીક ઉપવાસ આંદોલન પર @kapildesai99 ની સાથે
હલકુ ના ગણજો સ્વમાન મારુ...
શપથ લીધી છે દેશ સેવા ની.....
નહી તો હુ પણ એક અંગાર છુ....
#પ્રતીક_ઉપવાસ_આંદોલન