વિકાસ સપ્તાહ અંતર્ગત, આવતીકાલે પંચમહાલ જિલ્લાના છબનપુર ગામેથી રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવીશ.
આ બે-દિવસીય મહો���્સવ અંતર્ગત ધરતીપુત્રોને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંતર્ગત સાધન-સહાયનું વિતરણ, કૃષિની વૈજ્ઞાનિક જાણકારી, ડ્રોન ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી, બાગાયત જેવા વિવિધ વિષયો અંગે તજજ્ઞોનું માર્ગદર્શન પ્રા��્ત થશે.
ખેડૂતોને નવી ખેત પદ્ધતિઓથી માહિતગાર કરીને તેમની આર્થિક સમૃદ્ધિ વધારવાના ઉદ્દેશ્ય સાથે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં કૃષિ મહોત્સવની પરંપરા શરુ કરાવી હતી. ગુજરાતના કૃષિ વિકાસમાં પ્રતિવર્ષ યોજાઈ રહેલા કૃષિ મહોત્સવનું ખૂબ મોટું યોગદાન છે.
#VikasSaptah2025
#RaviKrushiMahotsav2025
✍️આવી તુઘલકી ફિક્સ પે પ્રથા નાબૂદ કરો સરકાર.
🕹️ગુજરાતના કોંગ્રેસના અને વિપક્ષના નેતાઓ પણ આ સમર્થનમાં આવ્યા છે.
🕹️ફિક્સ પે માં સરકારી નોકરી કરતા કર્મચારીઓને પાંચ વર્ષ એક જ પગાર ધોરણમાં બંધાઈને રહેવું પડે છે.
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ભાઈ...
આપે હજુ સુધી ફિક્સ પે બાબતે મૌન તોડ્યું નથી !!
તમારી સરકારમાં તમારું જ ના ચાલતું હોય તો ફિક્સ પે મામલે રાજીનામુ આપી દો ! લોકોના હીરો બની જશો ! - @isudan_gadhvi#Remove_Fixpay_in_gujarat