@RahulGandhi देश में जनता कोंग्रेस को वोट देना चाहते हैं लेकिन कोंग्रेस संगठन के कार्यकर्ताओं उम्मेदवारों को हराने का काम करते हैं तो आ�� कोंग्रेस संगठन को मजबूत बनाने केलिए चोंच किजिए गुजरात में भी ईसी हालत है
@JioCare ગી�� સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં જીઈબીનો પાવર ચાલ્યો જાય એટલે તમારી કંપનીનું નેટવર્ક પણ ચાલ્યું જાય છે
છું આપની કંપની ગ્રાહકોના પૈસામાંથી એક જનરેટર સેટ પણ વસાવી શક્તિ નથી.
કોડીનાર શહેરમાં નેટવર્ક પ્રોબ્લેમ છે
"પોસ્ટમોર્ટમ તો લાશનું કરવાનું હતું,
પણ તમે તો માનવતાનું જ પોસ્ટમોર્ટમ કરી નાખ્યું!"
"સાહેબ, જીવતા માણસ પાસે તો ઠીક,
હવે તો તમે મૈયતના કાગળિયામાં પણ તમારું 'કમિશન' શોધી લીધું!"
@IndiaPostOffice કોડીનાર પોસ્ટ ઓફિસમાં રોકડ લેવડ મોટા પ્રમાણમાં થતી હોય ત્યારે સીસીટીવી કેમેરા જરૂરી હોય છે તો કોડીનાર પોસ્ટ ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે
@IndiaPostOffice 362720 कोडीनार पोस्ट ओफीसमे सर्वर ठीक से चल नहीं रहा है जिस कार�� कर्जदारों को दो दो घंटे तक लाइन में खड़े रहने पडते है सर्वर ठीक करवाई @PMOIndia @CMOGuj
@narendramodi@PMOIndia@PMOIndia_RC@Bhupendrapbjp@CMOGuj આપણા વડાપ્રધાન ડીજીટલ ઈન્ડિયા ની વાતો કરે છે જ્યારે ગુજરાત સરકારના વિભાગો પત્ર પોસ્ટમાં મોકલે છે પણ તે પત્રો એટલા બધા મોડા મળે છે કે અરજદાર ની સમય મર્યાદા નક્કી હોય તે સમય જતો રહે છે જેના કારણે અરજદાર હેરાન થાય છે
@VtvGujarati@VtvGujarati@RonakABPAsmita તમામ મિડિયા ને મિત્રો જરા તમારા રિપોર્ટર ને કહો અને તમે ત્યાં બેસી ને જુઓ ખેડૂતો ના ઉભા પાકમાં જીસીબી ચલાવી ખેડૂતો ના પાક નું નખોદ કાઢી રહ્યા છે ચોથી જાગીર છુટ
https://t.co/3zHdqcFHLG