છેલ્લા એક વીક થી @Rajkot માં @aairajairport થી #kuvadva થઈ બેડી ચોક થઈ માધાપર ચોક થઈ @narendramodi સાહેબનાં રૂટ પર ઘણી જગ્���ાએ કલર કામ ચાલુ છે. તો શું અધિકારીઓ એવું બતાવવા માગે છે કે અમે સમયસર કાર્ય પૂરું કર્યું છે? તો કહેબ બધાં કાર્ય અગાઉ નથી થયા તમને બતાવવા અત્યારે થાય છે?
@narendramodi 10/01/2026એ @Rajkot આવે છે? છેલ્લા એકાદ સપ્તાહથી જે રોડ રસ્તાના કાર્ય જે #speed થી થઈ રહ્યાં છે એવી રીતે જો બધાં સરકારી કર્મચારી પોતાનું રોજીંદા કાર્ય આવીજ ઈમાનદારી અને ઝડપથી કરે તો 10 વર્ષ માં થતો વિકાસ 2 વર્ષ ���ાં પૂર્ણ થાય એવું લાગે છે? @PMOIndia @rashtrapatibhvn