રાજકોટ મહાનગરપાલિકાના ૧૦ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા
“ફરજ પરથી નિવૃત થયા બાદ જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દ્વાર આપના માટે હંમેશા ખુલ્લા છે”
-મ્યુનિ. કમિશનરશ્રી @arora2k21@PMOIndia@narendramodi@CMOGuj@Bhupendrapbjp@pkumarias
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે SU-JIO UPSC CENTER માટે ચાલતા સંવાદ "સૌરાષ્ટ્રને IAS/IPS બનાવીએ" કાર્યક્રમમાં મુખ્ય વક્તા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, "સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી"
@PMOIndia@CMOGuj@pkumarias@arora2k21@MoHUA_India
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે SU-JIO UPSC CENTER માટે ચાલતા સંવાદ "સૌરાષ્ટ્રને IAS/IPS બનાવીએ" કાર્યક્રમમાં મુખ્ય વક્તા મ્યુનિ કમિશનરશ્રી @arora2k21 એ વિદ્યાર્થીઓને કહ્યું કે, "કોઈપણ પ્રકારના અવરોધ વગર ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું તે સૌથી મહત્વની બાબત છે"
@PMOIndia@CMOGuj@pkumarias
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે SU-JIO UPSC CENTER માટે ચાલતા સંવાદ "સૌરાષ્ટ્રને IAS/IPS બનાવીએ" કાર્યક્રમમાં મુખ્ય વક્તા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, "કપરાકાળમાં ગુરુ, શિક્ષક અને પરિવાર આપણને પ્રેરિત કરે છે.
@PMOIndia@CMOGuj@pkumarias@arora2k21