બારડોલીથી પરિવર્તનનો શંખનાદ!
એશિયાની સૌથી મોટી પીલાણ ક્ષમતા ધરાવતી બારડોલી સહકારી સુગર મિલની ચૂંટણીમાં ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્યને હરાવીને ભવ્ય વિજય મેળવવા બદલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા SC ડિપાર્ટમેન્ટના પૂર્વ ચેરમેન શ્રી તરૂણ વાઘેલા જીને હાર્દિક અભિનંદન!
સહકારી સંસ્થાઓને રાજકીય અડ્ડો બનાવનારી શક્તિઓને જાકારો આપી સાચા ખેડૂત પ્રતિનિધિઓની ખેડૂત પેનલને વિજયી બનાવવા બદલ બારડોલીની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન.
શ્રી તરૂણભાઈ તથા પેનલના તમામ વિજેતા સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ.
હવે ગુજરાતની સહકારી સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે પરિવર્તનનો સમય આવી ગયો છે!
CJP and INSTA Page news : કોકરોચ જનતા પાર્ટી (CJP) ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજને બ્લોક કરી દેવામાં આવ્યું છે. CJP ના સ્થાપક અભિજિત દીપકેએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર એક પોસ્ટ અને તસવીર શેર કરીને અભિજિત દીપકે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને પેજ હટાવનારાઓને 'ડરપોક' ગણાવ્યા છે.
સ્વતંત્રતા દિવસની સવારે જ તેમણે ટ્વિટર પર લખ્યું કે પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ડાઉન થઈ ગયું છે. તેમણે સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે, "તેમણે 'કોકરોચ જનતા પાર્ટી'નું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હટાવી દીધું. કેટલા મોટા ડરપોક છે!"
સ્વતંત્રતા દિવસ પર શું કહ્યું?
આ ઘટના પહેલાં અભિજિત દીપકેએ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવા માટે એક ખાસ તસવીર પસંદ કરી હતી. તેમણે NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની એક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેમણે લખ્યું હતું કે, "સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. આ તસવીર આપણા માટે એક રિમાઇન્ડર છે કે આપણે હજુ પણ ખૂબ લાંબો અગ્નિપથ કાપવાનો બાકી છે."
CJI સૂર્યકાંતના નિવેદન બાદ બનાવ્યું હતું પેજ
ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના એક નિવેદન સામે વિરોધ નોંધાવવા માટે અભિજિત દીપકેએ 'કોકરોચ જનતા પાર્ટી'નું સોશિયલ મીડિયા પેજ શરૂ કર્યું હતું. ટૂંક જ સમયમાં X અને ઇન્સ્ટાગ્રામ પર CJP ને ભારે લોકપ્રિયતા મળી હતી અને લાખો લોકો તેના પેજ સાથે જોડાયા હતા. ત્યારબાદ અભિજિત દીપકે અમેરિકાથી ભારત પરત ફર્યા હતા અને CJP ના બેનર હેઠળ NEET પેપર લીક સામે આંદોલન શરૂ કર્યું હતું.
CJP શરૂ કરશે ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન
CJP ના આહ્વાન પર હજારો વિદ્યાર્થીઓ અને લોકોએ જંતર-મંતર પર ધરણાં આપ્યા હતા. આ આંદોલન બાદ હવે અભિજિત દીપકે દેશમાં શિક્ષણ સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉઠાવવાની જાહેરાત કરી છે. આ જ કડીમાં CJP સ્વતંત્રતા દિવસના પર્વે અભિજિત દીપકેના મહારાષ્ટ્ર સ્થિત હિંગોળી જિલ્લાના ગામથી ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનની શરૂઆત કરશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ગ્રામીણ સરકારી શાળાઓના માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) માં સુધારો લાવવાનો અને જવાબદેહી નક્કી કરવાનો છે.
CJP Instagram Page, Cockroach Janata Party, Abhijit Dipke, CJP News, Instagram Page Blocked, School Thik Karo Campaign, Gujarat Samachar
CJP के फाउंडर अभिजीत दिपके ने कहा, "सितंबर से CJP एक अभियान शुरू करेगी। इस अभियान का नाम 'क्या बोलती पब्लिक' होगा, जिसमें शिक्षा सुधार (Education Reforms) सबसे बड़ा मुद्दा होगा।" उन्होंने यह भी कहा, "Gen-Z आंदोलन की सबसे बड़ी सफलता धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं, बल्कि लोगों के मन से इस सरकार का डर खत्म होना है।"
#CJP #AbhijeetDeepke #EducationReforms #GenZ
સરકારશ્રી ને વિનંતી છે કે ગુજરાતનો યુવાન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા ઓછા માં ઓછા 3-4 વર્ષ જેટલો સમય લાગે છે. એક તરફ ફેમિલીની જવાબદારી હોય છે . પ્રજા ના કલ્યાણ માટે પાંચ વર્ષ માટે સરકારો બનતી હોય છે પરંતુ ગુજરાત નો યુવાન પાંચ વર્ષ માટે એક જ પગારમાં કામ કરે છે.
CJP के संस्थापक अभिजीत दिपके ने BJP पर तीखा हमला बोलते हुए कहा कि "भाजपा गुंडों से भरी पार्टी है" और दावा किया कि "हमारी लड़ाई अभी खत्म नहीं हुई है।"
CJP founder Abhijeet Dipke criticised the BJP, alleging that it is "a party full of goons" and said, "Our fight is not over yet."
#HindustaniMedia #AbhijeetDipke #CJP #Politics #News
Disclaimer: यह संबंधित नेता का सार्वजनिक बयान है; इसमें व्यक्त विचार उनके अपने हैं।