અમારી રજુઆતને ધ્યાને લઇ Covid19 મહામારી દૂર કરવા દિવસ રાત કાર્યરત તમામ કર્મચારીઓ -નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કલાર્કને રૂ.25 લાખ નું વીમા સુરક્ષા કવચ પૂરું પાડી અમારા જુસ્સા માં વધારો કરવા બદલ સમગ્ર મહેસૂલી પરિવાર વતી આભાર @CMOGuj@pkumarias@kaushikpatelbjp@revenuegujarat
હાલની કોરોનાવાયરસની મહામારીના સમયે ડીઝાસ્ટરની અગત્યની કામગીરી અમો કરી રહ્યા છીએ ત્યારે વ્યક્તિગત નોટીસ બજવણી કરવાથી સંક્રમિત થવાનું જોખમ વધુ છે. તેથી કોરોના વાઇરસનું સંકટ ટળે નહીં ત્યાં સુધી ૯૦ દિવસની સમય મર્યાદા અને ૧૩૫-ડીની નોટીસ બજવણી માંથી મુક્તિ આપવા નમ્ર વિનંતી. @pkumarias
નોવેલ કોરોના વાયરસ (COVID-19) ડાંગ જિલ્લામાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
@CMOGuj@pkumarias@InfoGujarat
@GujHFWDept
પ્રજાલક્ષી કામ કરવા હરહંમેશ પુરી નિષ્ઠા થી તમામ કામો કરનાર રેવન્યુ તલાટીઓ દ્વારા ગઈકાલે પોતાની જવાબદારી ઉપરાંત કચેરી ની તમામ કામગીરી કરી ને લોકોના દિલ જીતી લીધા.. @GujaratTalati@CMOGuj@vijayrupanibjp
@GujaratTalati
સંવેદનશીલ શ્રી ગુજરાત સરકારનાં પ્રજાલક્ષી અભિગમની એક પાંખ -
આજરોજ નાયબ મામલતદાર અને ક્લાર્ક સંવર્ગનાં કર્મચારીશ્રીઓ માસ સી.એલ. પર હોઈ, જાહેર જનતા ને કોઈપણ પ્રકાર ની અડચણ ના પડે એ માટે તમામ જિલ્લાની કચેરીઓમાં તમામ કામગીરી મહેસુલી તલાટીઓએ કરવામાં આવી.. @sandeshnews
@DhirubhaiTrive1@GujaratTalati Jyare mahesuli mandal na prashno j Amari Revenue talati ni virudh na ane paya vihona hoy to e hadtal ne teko koi na aape...