પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તૈનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સહુલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ.
#જસ્ટિસ_ફોર_એસઆરપી#Justice4SRPFબોમ્બે એક્ટ પ્રમાણે 1959 ચાલતી મુંબઈ srp મા 2001 મા સુધારો કરી એમને 5વર્ષની નોકરી પછી જિલ્લા પોલીસમાં ભેળવી દેવામાં આવતા હોયતો ગુજરાત srp ના જવાનો ને કેમનઈ શું ગુજરાત હજી અંગ્રેજોના નિયમો થી ચાલશે .?જસ્ટિસ_ફોર_એસઆરપી
#જસ્ટિસ_ફોર_એસઆરપી#Justice4SRPFબોમ્બે એક્ટ પ્રમાણે 1959 ચાલતી મુંબઈ srp મા 2001 મા સુધારો કરી એમને 5વર્ષની નોકરી પછી જિલ્લા પોલીસમાં ભેળવી દેવામાં આવતા હોયતો ગુજર���ત srp ના જવાનો ને કેમનઈ શું ગુજરાત હજી અંગ્રેજોના નિયમો થી ચાલશે .?જસ્ટિસ_ફોર_એસઆરપી
@vijayrupanibjp પોલીસ દળએ રાજ્યની સુરક્ષાનો પાયો છે,એમની રજુઆતો સાંભળી યોગ્ય નીર્ણય કરવો, સ્વાસ્થ્યની કાળજી લેવી અને રજુઆતકર્તા પોલીસ કર્મીઓ પર આ સંદર્ભમાં કાર્યવાહી ના થાય એ જોવાની જવાબદારી પણ સરકારની છે.આ સંદર્ભે તાકીદે સુચારુ નિર્ણય કરવામાં આવે એવી વિનંતી.
#2800gujaratpolice
ક્યાં સુધી અમારે ભટકતી જિંદગી જીવવાની,અમારે પરિવાર છે.માં બાપ છે.બધા રાહ જોવે છે ઘરે છે કે મારો દીકરો ઘરે ક્યારે આવશે,ઘરે અચાનક કોઈ બનાવ બને તો અમારે છું કરવું,પત્ની ,બાળકો નું અમે ધ્યાન નથી રાખી શકતા.
#No T.A Only Sthai
#Gujarat સરકાર લોક આંદોલન પોલીસ પાસે તોડાવે છે, હવે પોલીસનું આંદોલન તોડવા સરકારના આદેશો
રાજ્યમાં સરકારે પોલીસના બળે ઘણા આંદોલનો કચડયા પણ આજે ખુદ પોલીસ તેનો ભોગ બની
"પોલીસ, તું કંઈ ના બોલીશ"- ભાજપ સરકાર
ગુજરાતમાં અંગ્રેજો કરતા પણ બત્તર શાસન, બીજી આઝાદીની લડાઈ લડવાનો સમય આવી ગયો છે
#Justice4SRPF સાહેબ બધા સરકારી કર્મચારીઓ આંદોલન પોતાના પગાર વધારવા માટે કરે છે,પરંતુ આં SRP જવાનો ને પગાર વધારો નથી જોઈતો બસ એની માંગણી એ જ છે કે મતલબ વગર ની ૩ મહિને બદલી અટકાવી પોતાના પરિવાર સાથે રહેવાની આં લોકો ને પૈસા નહિ પરિવાર સાથે રહેવાની છે
#VijayRupani@isudan_gadhvi