@dmpatel1961 Modi mate 700 nhi 7000 bus halse tame Tamaru kam karo tame tamara ghar nu dhyn rakho to bhi ghanu 6e desh ni chinta tame na karo e modi saheb kari dese tamara jeva j desh drohi 6e hindu thai ne hindu no virodhi karo 60 saram aavi joie tamne bdha ne Pakistan mokli devay..
@dmpatel1961 જયારે પણ કોઈ બસો પ્રધાનમંત્રી કે મેળાઓ માટે મૂકવાની હોય ત્યારે શાળા ઓ માં જાહેર રજા ઓ રાખી દો ખોટા વિદ્યાર્થી ઓ ને રખડાવો છો, વિધાર્થી ઓ ને કેટલી તકલીફ પડે છે
સર @GulabsinhRajput શિવનગર સોસાયટીમાં પ્રાથમિક શાળામાં નાના બાળકો માટે પીવાનાં પાણીની કાંઈ વ્યવસ્થા નથી તો આપ એમનાં માટે મીઠાં પાણીની વ્યવસ્થા શાળામાં કરો એવી માંગણી છે. આપ સદાય લોકહિતના કામ કરો છો. આ નાના ફૂલકાઓ માટે આપ જલ્દી પીવાનું પાણી આપશો.
૨૭ વરસ ના બહુમતી વાળી બીજેપી સરકાર અને સ્વઘોષિત વિશ્વગુરુ ના નેતૃત્વ માં ગુજરાત ની સરકારી સ્કૂલ ની હાલત👇👇
પછી આપડા શિક્ષણ મંત્રી ક્યાંથી પેલા સિસોદિયા સાહેબ જોડે ડીબેટ માં બેસે🤣🤣🤣👇👇👇👇👇
DMK नेता कनिमोझी का ट्वीट: आज एयरपोर्ट पर मैंने एक CISF ऑफिसर को तमिल या अंग्रेजी में बात करने को कहा, क्योंकि मुझे हिन्दी नहीं आती थी, तो उसने मुझसे पूछा कि क्या मैं एक भारतीय हूं? मैं जानना चाहूंगी कि एक भारतीय होना हिन्दी जानने के बराबर कब से हो गया है।
https://t.co/PNzfOc5pe9
ગુજરાત સરકારને વિનંતી
માસ્ક ન પહેરનાર પાસેથી 1 હજાર રૂપિયા દંડ વસૂલો તેની સામે કોઈ વાંધો નથી
પણ જેમ સામાન્ય જનતા સામે કાર્રવાઈ કરો છો, તેમ નેતાઓ-અધિકારીઓ-મંત્રીઓ-ધારાસભ્યો સામે પણ કરજો 🙏🙏
નિયમો તો દરેક માટે સરખા જ હોય ને સાહેબ 💁♀️
@CMOGuj@vijayrupanibjp@drrajivguptaias
Covidને લીધે ઊભી થયેલી આર્થિક સ્થિતિને કારણે ઘણાં મા-બાપ સરકારી શાળા તરફ વળ્યા છે. સરકારી શાળાઓ બાળકોને કેવું ઉત્તમ શિક્ષણ આપી શકે છે તે બતાવી દેવાની જબ્બર તક ઊભી થઈ છે. આ શાળાઓમાં ઉત્તમ શિક્ષકોની કમી નથી. આવા શિક્ષકો આ તક ઝડપી લેશે તેવી મને શ્રધ્ધા છે. આપના સૂચનો આપશો.
IPS અધિકારીઓ એસોશિયેશન બનાવી શકે પણ પોલીસ કોન્સ્ટેબલ ના બનાવી શકે.....!
ભાઈ સીધી રીતે કહીં દો ને કે કોન્સ્ટેબલ ગુલામ છે ! ડિસીપ્લીનના નામે શુ કામ એમને ડરાવો છો....
@GujaratPolice@AhmedabadPolice@CMOGuj