@Rushikeshmla આ એજ આરોગ્ય કર્મચારીઓ છે જે ગુજરાત ને વેક્સિનનેશનમા દેશમાં પ્રથમ ક્રમાંકે લાવ્યા પગાર વિસંગતતા દુર કરવાની જગ્યાએ સરકાર કોરાના વોરિયર્સ પર પોલીસ કેસ કરી આંદોલન તોડવા નો પ્રયાસ કરે છે
#टेक्नीकलकेडरआरोग्यकर्मचारी@CMOGuj@Bhupendrapbjp@PMOIndia @Rushikeshmla @brijeshmeja1
@Rushikeshmla जानवरो को वेकसीन करनेवाले कर्मचारीओ को 4200 ग्रेडपे और इंसान को वेकसीन करनेवाले कर्मचारीओ को 2800 ग्रेडपे देती गुजरात सरकार।
50 दिनसे आरोग्य कर्मचारी ये पगार विसंगतता दूर करने के लिए 50 दिनसे हड़ताल पर।
@deepakrajani123
માનનીય સાહેબશ્રી,
સબ ઓડિટર વિશે કંઇક અપડેટ આપોને ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. અને હજુ સુધી Director Accounts & Treasury એ ખાતાકીય ડોક્યુમેન્ટ ચકાસણી માટે પણ બોલાવ્યાં નથી. તો એ બાબતે માહિતી આપવા વિનંતી
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
આ ટ્વીટને સેવ કરી રાખજો.
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે ગુજરાત કૉંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
@IG_Gohil_ દિલ થી સલામ સાહેબ,
ચાલુ સરકાર 22 વર્ષ માત્ર કમિટી જ બનાવી રહી છે પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવતી નથી...
અમે કોરોના વોરિયર્સ છીએ, સાહેબ એવા દિવસો પણ હતા જ્યાં નામ માત્ર થી લોકો ડરતાં હતા અને અમે એવા દર્દી ઓની મુલાકાત લેતા..