@Hits136 અલ્યા બળદ કયા દેશ હિત ની વાત કરે છે ? રૂપિયો ડોલર ની સરખામણી એ 100 ની પાર જવા બેઠો છે બાકી બધા રીપ્લે કરી ને એક એક દેશ હિત ન કામ ગણાવશે મેં જણાવ દીધું tara neta nu દેશ હિત
@deep1972_ માત્ર ને માત્ર માણસ જોઈ અને ઓળખી ને વોટ કરવાનો છે આ ભાજપિયા તો સેજ યે નહીં વોટ આપવાનો અને કોણ કહે છે ભાજપ પાર્ટી હિન��દુત્વ ના રક્ષણ માટે કામ કરે છે એમ ?
📢 વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1-5): વેઇટિંગ લિસ્ટમાં પારદર્શિતા અને ન્યાયિક પ્રક્રિયા બાબતે ઉમેદવારોની ઉગ્ર માંગ
📌મોરબી જિલ્લા જેવી વિસંગતતાઓ અન્ય જિલ્લાઓમાં પણ હોવાની પ્રબળ શક્યતા – તમામ જિલ્લાઓની બેઠકોની પુનઃ ચકાસણી કરવી જોઈએ.
📌તાજેતરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 ની પ્રતિક્ષાયાદી (Waiting List) માટે ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરવામ���ં આવી છે. પરંતુ મોરબી જિલ્લામાં જાગૃત ઉમેદવારોની રજૂઆત બાદ જે રીતે ખાલી જગ્યાઓમાં 13 થી વધીને 21 (8 બેઠકોનો સુધારો) થયો, તે બાબત સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
📌રાજીનામાં વાળી બેઠકોનો સમાવેશ:
નિયમ મુજબ ભરતી પ્રક્રિયા શરૂ થયાથી લઈને વેઇટિંગ લિસ્ટ જાહેર થાય ત્યાં સુધીમાં કોઈપણ કારણસર (રાજીનામું, અન્ય ભરતીમાં પસંદગી, વગેરે) ખાલી પડેલી તમામ બેઠકોને વેઇટિંગમાં ��ણવાની હોય છે. મોરબીમાં શરૂઆતમાં માત્ર ગેરહાજર ઉમેદવારોની જ બેઠકો ગણાઈ હતી. શું અન્ય જિલ્લાઓમાં પણ આવું જ કરવામાં આવ્યું છે ?
📌અન્ય જિલ્લાઓમાં સ્થિતિ: છોટાઉદેપુર, ડાંગ, અરવલ્લી, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ..... જેવા જિલ્લાઓમાંથી પણ અનેક ઉમેદવારોએ રાજીનામાં આપ્યા છે અથવા અન્ય ભરતી (જેમ કે કચ્છની ભરતી) માં જોડાયા છે. શું આ જિલ્લાઓની ખાલી પડેલી તમામ સીટો વેઇટિંગમાં ઉમેરવામ��ં આવી છે ?
📌મેરિટ સાથે અન્યાય: જો અત્યારે ભૂલભરેલી જગ્યાઓ સાથે વેઇટિંગ રાઉન્ડ કરી દેવામાં આવે અને પાછળથી આ જગ્યાઓ બહાર આવે, તો ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને અન્યાય થશે. જે તે સમયે જે ઉમેદવાર હકદાર છે તેને પોતાની પસંદગીનો જિલ્લો કે જગ્યા નહીં મળે.
🛑ઉમેદવારોની અમારી માંગણીઓ:
🚫તમામ જિલ્લાનું ઓડિટ: માત્ર મોરબી જ નહીં, પણ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં નિમણૂક પત્ર આપ્યા બાદ કેટલા ઉમેદવારો હાજર થયા અને કેટલાએ રાજીનામાં આપ્યા તેની પારદર્શક ચકાસણી થવી જોઈએ.
🚫સુધારેલી યાદી જાહેર કરવી: જ્યાં સુધી તમામ જિલ્લાઓની બેઠકોનું રિ-વેરિફિકેશન ન થાય ત્યાં સુધી વેઇટિંગ પ્રક્રિયા આગળ ન વધારવી જોઈએ અને સુધારેલી સચોટ યાદી ફરી પ્રસિદ્ધ કરવી જોઈએ.
🚫જવાબદારી નક્કી કરો: વહીવટી તંત્રની આળસ કે બેદરકારીને કારણે લાયક ઉમેદવારોએ શા માટે અન્યાય સહન કરવો પડે? જે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ ખોટી વિગતો મોકલ�� છે તેમની સામે તપાસ થવી જોઈએ.
🤔"જ્યારે ઉમેદવાર પુરાવા સાથે રજૂઆત કરે ત્યારે જ તંત્ર કેમ જાગે છે? શું બાકીના જિલ્લાના ઉમેદવારોએ અન્યાય સહન કરી લેવો?"
🤔ઉમેદવારો માંગણી છે કે સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી તમામ જિલ્લાઓ પાસેથી 'રાજીનામાં' અને 'ખાલી પડેલી બેઠકો'નો નવો ડેટા મંગાવીને વેઇટિંગ લિસ્ટમાં ન્યાય આપવામાં આવે.
લિ.✍🏻અન્યાય સામે લડતા વિદ્યાસહાયક ઉમેદવારો
#TransparencyInRecruitment
#VidyasahayakBharti2024
#Vidyasahayak_Waiting_Justice
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@BJP4India पर अरावली का 0.0 परसेंटेज पर छूने की जरूरत क्या है आपको ? क्यों कुदरत से छिलवाड़ कर रहें हो ? क्या अब पुरानी सरकार की बनाई संपति सब बिक गई जो आपको कुदरती संपति की ओर नजर डालनी पड़ रही है ?
@deep1972_ ભાઈ તારા કહેવા મુજબ પેલા જેવું હતું એવું જ હાલ ય જીવા નું હોય તો સરકાર ની જરૂર જ શું છે ભલે ને પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય. પેલા જે ના હતું એ કરવા માટે તો સરકાર ને બેસાડી છે અને એ સરકાર ને ખાલી પેલા.શું હતું એવું જ કેવું હોય તો પછી એ સરકાર ની જરૂર જ શું છે જનતા ને ?
@Jamawat3 આ બધું જોયા પછી એટલું ખબર પડે કે તમે ભાજપ સાથે જોડાયેલા રાહ તો તમે ગમે એટલું સરકારી સંપતિ નું નુકશાન કર્યું હોય તો પણ તમને કોઈ કાયદો ભાજપ જોઇન કર્યા પછી ન લાગુ પડે.