@JagdishMakwana_ જી ટેટ 1 પાસ ઉમેદવારોની લાગણી અને માંગણી સમજી વય મર્યાદા બાબત હકારાત્મક ઉકેલ આવે એ દિશામાં પ્રયત્નો થાય તો હજારો ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર થાય એમ છે.
પ્રાથમિક શાળા ઓ માં હાલ પણ ટીચરો ની અભાવ છે હજુ પણ શિક્ષકો ની ઘટ છે છતાં કાયમી ભરતી ની પ્રોસેસ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.જલ્દી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે.@Rivaba4BJP@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh
ટેટ 1 શિક્ષકોની ભરતીમાં વયમર્યાદામાં છુટછાટ આપી ઉમેદવારી નોંધાવવાની તક મળી રહે એ માટે @drpradyumanvaja જીને રજૂઆત કરવામાં આવી.@Bhupendrapbjp દાદાની સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવી નિર્ણય લેવામાં આવે અને ઉમેદવારી નોંધાવવાની તક પૂરી પાડે એવી અપેક્ષા. @Rivaba4BJP@hdraval93
વિદ્યાસહાયક ભરતી-2026 સત્વરે પૂર્ણ કરો,વિલંબના કારણે આશરે 12,000 જેટલા
ઉમેદવારો ગંભીર આર્થિક તથા માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અનેક ઉમેદવારો લાંબા સમયથી રોજગારની રાહ જોઈ રહ્યા છે અને ભરતી પ્રક્રિયામાં થતા વિલંબથી તેમના જીવન તથા પરિવાર પર સીધી અસર પડી રહી છે.@Rivaba4BJP
માન @Rivaba4BJP જી ટેટ ૧ માં વય મર્યાદામાં છુટછાટ આપી ઉમેદવારી નોંધાવવાની તક આપો. આજે @Bhupendrapbjp દાદાની સરકાર પાસે આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે. પોર્ટલ ઓપન કરવામાં આવે એ દરમિયાન વિશેષ છૂટછાટ આપી ફોર્મ ભરવાની તક આપો
@drpradyumanvaja@sanghaviharsh@hdraval93
ટેટ ૧ પાસ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા ખાતે શિક્ષકોની ભરતીમાં વયમર્યાદામાં છુટછાટ આપી ઉમેદવારી નોંધાવવાની તક આપવા માટે વિનંતી પત્ર આપ્યું. @Bhupendrapbjp
જીની સરકાર પાસે આશા અને અપેક્ષાઓ છે. @Rivaba4BJP જી તેમજ @drpradyumanvaja જી નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે.
@hdraval93
ટેટ-1ની ભરતીમાં ઓબીસી કેટેગરીને પૂરી જગ્યાઓ મળે તે હેતુથી ઉમેદવાર મિત્રો દ્વારા વારંવાર આવેદન પત્ર અને રજૂઆતો કરવામાં આવી છે. ગઈ ભરતીમાં 14% જગ્યાઓ આપી અન્યાય કર્યો હતો, આ વખતે પૂરી 27% જગ્યાઓ મળે એવી અમારી માંગણી છે. @Bhupendrapbjp@sanghaviharsh@drpradyumanvaja@Rivaba4BJP
ગુજરાત સરકાર દ્વારા ૧૧,૦૦૦ વિદ્યાસહાયકોની ભરતીમાં રોસ્ટર પોઈન્ટની આડમાં OBC સમાજની બેઠકો ઓછી ન થવી જોઈએ. બંધારણીય અધિકાર મુજબ પૂરેપૂરી ૨૭% સીટો ફાળવી ઓબીસી ઉમેદવારોને ન્યાય આપવામાં આવે તેવી મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીને નમ્ર વિનંતી. 🙏 @CMOGuj@Rivaba4BJP@sanghaviharsh