માનનીય સાહેબ શ્રી જાહેરાત ક્રમાંક 5/2022-23 Nursing officer/principal Gujarat Nursing service class 2 ના interview program હજુ સુધી આવેલ નથી તો આ જાહેરાત ક્રમાંક 5/2022-23 ના interview જલ્દી અને વહેલી તકે લેવાય એવી આપ સાહેબ શ્રી ને વિનંતી છે . @Hasmukhpatelips
गुजरात सरकार के fix pay कर्मचारी को 7 साल से एक ही सैलरी मिल रही है वो सैलरी की रकम है 19950!!!! इतने पैसे में कोई भी कर्मचारी अपने पांच व्यक्ति के परिवार का भरण पोषण किस तरह करता होगा वह सोचने लायक है!!!!!!
#Remove_Fix_Pay_Gujarat
@AKRAKESHIAS1 Respected Sir,regarding advt.198 nursing tutor exam some of group activated for cancellation of examination that held on 21st oct with unacceptable reasons pls do not consider 20 to 50 persons request because remaining 750 candidate waiting for examination
@AKRAKESHIAS1
નમસ્તે સર, નર્સિંગ ટ્યુટર (૧૯૮) સંવર્ગની જગ્યાઓ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા માટે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. અમો આ પરિક્ષા માટે ખૂબ લાંબા સમયથી રાહ જોઈએ છીએ. આ પરીક્ષાની તારીખ વહેલી તકે આપશ્રી તરફથી જાહેર કરવામાં આવે એવી અમારી આપશ્રીને નમ્ર અરજ છે.
ગુ��રાતના યુવાનોની કડવી વાસ્તવિકતા પણ કઈક આવી જ છે.
ગેરરીતિ/ભ્રષ્ટાચાર/કૌંભાંડ સામે બીજા રાજ્યો ની જેમ અહીંયા યુવાન અવાજ નથી ઉઠાવતો અને જો કોઈ અવાજ ઉઠાવે તો બીજા યુવાનો જ શાંત બેસાડી દેતા હોઈ છે.
દુનિયાની તાસીર બદલી નાખનાર આ યુવાન કેમ ગુલામ માનસિકતા સાથે માયકાંગલો બની ગયો ?
ગત રવિવાર ના રોજ લેવાયેલ ગ્રામસેવક ની પરીક્ષામાં ઉમેદવારો(વર્ગખંડ માં હાજર)દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે કે આ ઉમેદવાર પરીક્ષામાં ગેર હાજર હતા અને વેબસાઈટ ઉપર એની OMR જવાબ સાથે ભરેલી દેખાડવા માં આવે છે.
��મેદવાર ગેરહાજર હતો તો આ OMR કઈ રીતે ભરવામાં આવેલ હોઈ શકે ?
જો કોઈ ગેરરીતિ ન