બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ઘાણા ગામના ભાવનાબેન ચૌધરી એ તાજેતરમાં પેરિસ ખાતે યોજાયેલ પેરાલિમ્પક રમતોત્સવમાં જેવલીન થ��રોમાં ફાયનલમાં પાંચમું સ્થાન મેળવી આંતરરાષ્ટ્રીય લેવલે જિલ્લાનું નામ રોશન કરવા બદલ તેઓને કચેરી ખાતે રૂબરૂ મળી વહીવટ તંત્ર વતી તેઓને શુભેચ્છા પાઠવી. @CMOGuj