@PMOIndia@CMOGuj@narendramodi@Bhupendrapbjp@GPSC_OFFICIAL@ArvindVora20 માનનીય શ્રી, એક સાથે બે-ત્રણ પરીક્ષામાં આપવાની હોય છે. જે ઘણી વધી જાય છે. અને પરીક્ષા પણ ત્રણ-ચાર મહિના પછી લેવાય છે ત્યાં સુધી વ્યવસ્થાપન કરવું અઘરું પડે છે. અગાઉ દાસા સાહેબના સમયગાળામાં આવી પધ્ધતિ ન હતી તે સમયે પણ સુચારુ પરીક્ષા લેવાતી હતી 🙏🏻 (ધ્યાને લેવા બદલ આભાર)
@Mittal4Nomads વાવ-થરાદને હરિયાળો બનાવવા લોકો તત્પર છે બસ એમને સામાન્ય ટેકાની જરૂર છે... અને આ ભગીરથ કાર્ય મોટાભાગના ગામોમાં શરુ થઇ ગયું છે... કેટલાક ગામોમાં તો લીલાંછમ વૃક્ષો વાળા ગોચર નિર્માણ પણ થઈ ગયા છે.... ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરે બૃહદ બનાસકાંઠો જિલ્લો સૌથી હરિયાળા પ્રદેશ તરીકે ચમકશે.