તમારી અટક પૂછનાર વ્યક્તિ ખરેખર તો તમારી જ્ઞાતિ જાણવા માંગતો હોય છે અને તમને ખુદના વૈચારિક માળખાના કોઈક ખૂણામાં ગોઠવી દેવા માંગતો હોય છે.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
બે પ્રકારના સાઇકલ ખરીદનારા હોય છે : સાઇકલ ખરીદીને ખુદ ચલાવીને લઈ જાય અને સાઇકલ ખરીદીને ગાડીમાં લઈ જાય. ગાડીમાં સાઇકલ લઈ જનારાને કારણે સેકન્ડહેન્ડ સાઇકલનું બજાર ટકી રહેતું હોય છે.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
@YAJadeja Je questions che teno answer side ma English ma lakhy che te right che +p.m sir ne vadhre promot karya che matlab ke je exam karva che te agency b.j.p na neta ni athava relative ni che
@vannumeena0 Ye sab premanad maharaj ki personal spy security hai or in ek bat gor karna baba ji ke sath jo log sadhu ke vesh me hai o sab ko exarmy se koi bada bodybuilder or in sab logo ko monthly ki salary cr. Me milti hai this is true.