@MundaArjun@Abhi_30_Lipsa Yes.. you are precious gift from God Abhi. As we have darkness and light in our universe, you may also have experience of good and bad simultaneously. So don't mind. Keep your heart and mind as pure as enlighted lamp of temple.
@narendramodi The great emperor of India Prithviraj Chauhan's wife was raped by Mughals. Thousands of Hindu daughters were also raped by Muslims. In 1947 direct action has been given by Muslims. More than 1 million people were killed. Those who don't learn from history are fools..
#OPS
માનનીય ધારાસભ્ય શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબ અને બાબુભાઈ જમનાદાસ પટેલ સાહેબને જૂની પેન્શન યોજના શરૂ કરવા અને અન્ય પડતર પ્રશ્નોનું સમાધાન લાવવા આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું.
જય હિન્દ જય શિક્ષક
💐💐
લી. પ્રમુખ/ મંત્રી
દસકોઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ
#OPS
જેમાં શિક્ષક એકતા અને સંગઠનની તાકાત દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટેની લડત પરિણામલક્ષી બને ત્યાં સુધી જોમ અને જુસ્સા સાથે લડવાના સંકલ્પ લેવામાં આવ્યા.
ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું.
#OPS
ત્યારબાદ સંકલ્પ પત્રનું અને આવેદનપત્રનું વાંચન કરવામાં આવ્યું. જૂની પેન્શન યોજના એ અમારો હક્ક છે અને તે મેળવીનેજ જંપીશું. એવી પ્રતિજ્ઞા લેવામાં આવી.
ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા.
#OPS
જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો અને અન્ય કેડરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના તેમજ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર અને પૂજન કરી કરવામાં આવી.
#OPS
આજરોજ દસકોઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કઠવાડા પ્રાથમિક શાળામાં ટીમ દસ્ક્રોઈના નેતૃત્વમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતી નિમિત્તે બંધારણ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી.