દેશને પીએમની જરૂર છે, વિશ્વગુરુની નહીં
દેશને HMની જરૂર છે, ગંદી યુક્તિઓ કરનારા ચાણક્યની નહીં
દેશને મહિલા અને બાળ વિકાસ મંત્રીની જરૂર છે, ટ્રોલ મંત્રીની નહીં
દેશને સરકારની જરૂર છે, પીઆર એજન્સીની નહીં
દેશને ટીઆરપી સર્કસની નહીં પણ પ્રમાણિક મીડિયાની જરૂર છે
સાચું હોય તો retweet કરો
દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું, દુઃશાસન અને દુર્યોધનના અટ્ટહાસ્યથી કુરુસભા પડઘાતી હતી પણ એ કથાનકને યુગો વીત્યા પછી પણ થાય કે ધૃતરાષ્ટ્રનો પુત્ર માટેનો પ્રેમ એટલો અંધ હતો કે એને સામે થતો અત્યાચાર ના દેખાયો!
જવાબ વર્ષો પછી પણ એ જ છે
અન્યાય માટે અંધ સત્તા જ જવાબદાર!
#Manipur
આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો વાંચતા રહે.
ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.
પહેલા સેના માં #અગ્નીવિર લાવ્યા હવે બાકી હતું તો #શિક્ષકો માં પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ધીરે ધીરે બધા માં કોન્ટ્રાક્ટ કરી રહ્યા છો અનુસ્નાતક કરી ટેટ કે ટાટ પાસ કરે અને છેલ્લે કરાર આઘારિત લેવાના જો શિક્ષણ નું કંઈ મહત્વ જ ના રાખવું હોય તો નેતાઓ પણ 11 મહિના માટે કર���ર આધારિત હોવા જોઈએ?
ખરેખર આ વિચારવા જેવું છે શિક્ષક કરાર આધારિત હસે તો છોકરાઓ ને એના મન થી ભણાવી ના શકે અને ભણાવશે નહી તો આપણે સાયન્ટિસ્ટ, ડોકટર એ બધા કયાંથી મળશે?
@CMOGuj
@Jamawat3