આ હાર્ટએટેક આવવાનું કારણ કોઈ જણાવી શકશો તેમનો પરિચય ફોટા ઉપર લખેલો છે તેમની બદલી સુરેન્દ્રનગર જીલ્લા થી દ્વારકામા કરવામાં આવી હતી આટલી ઉંમરે પણ સરકારે બદલી કરી દીધી પોતાના પરિવાર થી દુર કરી દીધા પછી શું આવે
કેટલું સહન કરી શકે પોલીસ કારણ કે પોલીસ પણ માણસ છે
#jamawat
જો ગુજરાત પોલીસની ગ્રેડ પે ની માંગણી ખોટી હતી તો ! ગ્રેડ પે કમિટી શું કામ❓
જો ગ્રેડ પે ની માંગણી સાચી હતી તો ! પોલીસની બદલીઓ અને સસ્પેન્શન શું કામ ❓
જો જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થું મળવા પાત્ર હતું તો !
પોલીસની બદલીઓ અને સસ્પેન્શન રદ્દ કેમ નહીં❓
જો સરકાર સંવેદનશીલ હોય તો !
@BhavnaThakkar_ તમારી વાત એકદમ સાચી છે
પણ આટલી મોંઘવારી લાવી કોણે
તથા તમે એમ કહો છો કે કર્મચારી અવાજ ઉઠાવે છે કારણ કે જનતા કોણ છે જે જનતા પિસાઈ રહી છે એ આ કર્મચારીઓના પરિવારો જ
@Rohitrupapara2 કેમ ભાઈ તું એમ કહે છે કે આટલી મોંઘવારીમાં જનતા કંઈ રીતે જીવતી હશે એમ
તું સાંભળ આ મોંઘવારી લાવી કોણે
દેશ ચલાવવાની તેવડ ન હોય તો રાજીનામું આપી દેવું જોઈએ
બાકી ભારત આઝાદી ની લડત લડતું હતું ત્યારે પણ આવું જ કંઈક જ્ઞાન આપવાવાળા હતાં એટલે આજે તું એમનો વારસો જાળવી રહ્યો છે
@AAPGujarat@ArvindKejriwal આ વખતે પોલીસ પરિવાર નું કંઈક તો ભલું થાય એવું કોઈક તો વિચારે છે બહું ખુશી થઈ વાત જાણી ને પછી અમુક લોકો ને મરચાં પણ લાગ્યાં હશે
મરચાં તો લાગે ને વાત માં દમ છે તો
@Patiala__Peg બહુ કોમેન્ટ મળી તમારો ઈરાદો સફલ થયો
કેટલી નીચી સપાટી સુધી લોકો વિચારી શકે છે કોઈ ની એક કોમેન્ટ ઉપર સોચ બહુ નીચી થી ગઈ છે લોકોની
તમારો વાંક નથી