@dhiman80archi दोनो अपने आपमें अडिग रहे तो रिश्ता मुक्कमल न हो पाएगा,,
किसी एक का बदलना आवश्यक है और इस पंक्ति में नायिका अपने आप को बदलने से इंकार कर रही है यानी अगर रिश्ता कायम रखना है तो नायक को अपना रुझान बदलना पड़ेगा ।
मेरा मुद्दा ये है की आखिर क्यों किसी एक को बदलना ही पड़ता है ?! 😌
@RajanThakkar9@Yuvi_1212 મેં જ ફોન કર્યો હતો રાજનભાઈ.
ખૂબ ખૂબ આભાર તમારો અને એ તમામનો જેણે નામી અનામી રીતે અમોને ફાયદો કરાવ્યો છે કે જેથી અમો આજે નોકરિયાત છીએ.
સાગર બાગુલ
સુરેશ ગેહલોત
વિગેરે...વિગેરે નો હૃદયના ઊંડાણથી ખૂબ ખૂબ આભાર.
બેડ ખૂટ્યા
દંડ વસૂલ્યા
રેમડેસિવિરમા પણ લૂંટ્યા
દંડાથી નિર્દોષ ને કૂટ્યા
પેપરો તો લગભગ બધા જ ફૂટ્યા અને બાકી હતુ તે પુલ પણ તૂટ્યા...!!
માનવસર્જીત મોતના તાંડવના ૨૪ કલાક પછી પણ CBI, ED, NIA અને ભારતમા શ્રેષ્ઠતમ ATS ધરાવતી સરકાર જવાબદાર જાહેર કરી શકી નથી.
"વંદે ભારત" ને ગાય-ભેંસ ગોતી ગોતી ને અડફેટે લે છે એવું તમે માનતા હોવ તો હજી ધૂળ ખાવ છો.
આત્મનિર્ભર ભારત અંતર્ગત ટ્રેનના સ્પેરપાર્ટ્સ ભારતમાં જ બને છે તેવું દર્શાવવા જાણીજોઈને ટ્રેન નું બોનેટ ખુલ્લું મૂકીને ફોટો પાડવામાં આવે છે.જેમ રોડ પર પંચરની, તેમ ટ્રેક પર ટ્રેન રીપેર ની દુકાન.
પસંદગીપત્ર વિતરણ કાર્યક્રમ માટે આટલો માનવશ્રમ ખર્ચ કર્યો એના કરતાં આ શક્તિને યોગ્ય વાપરી હોત તો તેઓ આજે પસંદગીપત્રની જગ્યાએ નિમણૂંકપત્ર આપી શકે તેમ હતા.
રમકડું સમજી ને રમી રહ્યા છે આ લોકો યાદ કરો સંઘવી એ કહ્યું હતું કે 100 દિવસ માં ભરતી પૂર્ણ કરીશું 😂
@Vivekdoza@RajanThakkar9
@sureshgelot1@SafinHasan_IPS@Hasmukhpatelips@SP_Banaskantha@IPS_AKSHAYRAJ ક્ષેત્રફળની દ્રષ્ટિએ BK કરતા BVN નાનું છે છતાં BVN ના 1332 છે.
એ રેશિયો જોતા વસ્તી કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ તુલનાત્મક રીતે ભાવનગર પ્રથમ છે.
હજારોમાં એક હોય અને એકે હજારા હોય એમાં ફર્ક છે ભાઈ.
Just telling.
No offense that BK students are also hardworking and smart.