@Hasmukhpatelips એક IPS અધિકારી તરીકે પોતાની System ઉપર વિશ્વાસ નથી તો વિદ્યાર્થીઓ કઈ રીતે રાખે સિસ્ટમ જ એવી બનાઓ કે વિદ્યાર્થીઓને જિલ્લા બહાર બીજા જિલ્લામાં પરીક્ષા આપવા ના જાઉં પડે.પરીક્ષાના દિવસે વિદ્યાર્થી ઉપર બધા પરિબળો અસર કરતા હોય છે 110km પોતાના ઘરથી કેન્દ્ર ઉપર પહોચવું એ પણ ભાગ ભજવે છે.
@Hasmukhpatelips એક તો આટલા દૂર પરીક્ષા કેન્દ્રો આપો છો છતાં બસ સ્ટેશન ઉપર પૂછવા જઈએ કે કોઈ bus મૂકી છે કે નહિ તો પણ કોઈ Direct બસની વ્યવસ્થા કરેલ નથી .દિનેશ દાસા વખતે કોઈ પણ ગેરરીતિ થયા વગર પોતાના જિલ્લામાં જ શાંતિથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ આજે ઝઝૂમી રહ્યા છે. અમારી આશાઓ ઉપર આપે પાણી ફેરવ્યું🙏
"સંમતિ પત્રક"
🤔ફક્ત ઉમેદવારો માટે જ કેમ ?
ભરતી બોર્ડ / અધ્યક્ષ માટે કેમ નહીં ?🤔
💁🏼આજનાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એવો ટ્રેન્ડ આવ્યો છે...
💁🏼પહેલા તો લાંબો સમય રાહ જોયા બાદ કોઈ ભરતી આવે.
"ભરતી માટે "ઇચ્છુક" વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભરે..."
💁🏼પરીક્ષાઓ નજીક આવે ત્યારે ફરી ઉમેદવાર નાં "સંમતિ પત્રક" ભરાવવા માં આવે.
💁🏼ઉમેદવારી નોંધાવી ને પણ સંમતિ આપવી પડે આવું તો અહીંયા જ જોવ�� મળે હો.
🤷🏼હસે ઉમેદવારે ને પોસાય છે ને સંમતિપત્ર ભરી રહ્યા છે એટલે અમને એનો કોઈ વાંધો પણ નથી.
🙇🏼પરંતુ જે રીતે ઉમેદવારો ની સંમતિ લેવામાં આવે છે,એવી સંમતિ એકવાર ભરતી બોર્ડ તો આપે.🙇🏼
📌પરીક્ષા સમયસર લેવાશે એની સંમતિ.
📌પેપર માં કોઈ ગડબડ / ગોબાચારી / ગેરરીતિ નહીં થાય એની સંમતિ.
📌પેપરલીક નહિ થાય એની સંમતિ
📌પરીક્ષા નું પેપર ભૂલ રહિત હસે એની સંમતિ.
📌કોઈ પ્રશ્ન માં ઉમેદવાર ને ભૂલ લાગે તો ઉમેદવાર નહીં ભરતી બોર્ડ પુરાવા આપશે એની સંમતિ.
📌પરીક્ષા દરમિયાન કોઈ ઉમેદવાર ને અગવડતા નહિ પડે એની સંમતિ.
📌પરીક્ષા માં કોઈ કાંડ કે કૌંભાંડ થાય પરીક્ષા રદ ક���વાની નોબત ઉભી થાય તો ઉમેદવારો ને યોગ્ય વળતર આપવાની સંમતિ.
📌પરીક્ષાનું પરિણામ સમયસર આપી દેવામાં આવશે એની સંમતિ.
📌પરીક્ષા લેવાય ગયા બાદ ઝડપથી પ્રોસેસ પૂર્ણ કરી નિમણુંક આપી દેવામાં આવશે તેની સંમતિ.
📌ભરતી પ્રક્રિયા ચાલુ હસે ત્યારે કોઈ પ્રકારની જગ્યામાં ઘટાડો કરવામાં નહિ આવે તેની સંમતિ...!
બરોબર ને ?🤔
આ વાતમાં જણાવો તમારી સંમતિ...🤔
ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ રોજગાર મેળામાં જે સુફિયાણી વાત કરી રહ્યા હતા તેનો 🪞અરીસો બતાવતી પ્રતિક્રિયા 🗣️
🤔સાહેબ ! ક્યાં #CM નાં દીકરા કે દીકરી નોકરી માટે આવી પરીક્ષાઓ માં ઉમેદવારી કરે છે તે તો જણાવો ?
🙇🏼CM તો દૂરની વાત છે, તમારી પાર્ટી નાં પેજ પ્રમુખ કે વોર્ડ પ્રમુખ સુધા આવી કોઈ ભરતી માં ફોર્મ નથી ભરતા.
🙇🏼તમારા પાર્ટીનું સાચું અને સનાતન વાક્ય એ છે કે
"#ભલામણ/લાગવગ વગર ક્યાંય નોકરી મળતી નથી નથી ને નથી..."
💁🏼એવી એકપણ ભરતી નથી રહી, સરકારી, બિન સરકારી, અર્ધ સરકારી કે પછી સહકારી જેમાં લાગવગ કે ભલામણ ન ચાલતી હોઈ... તમામ જગ્યાએ #ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખા��વાદ, પરીવારવાદ, પ્રાંતવાદ, જાતિવાદ વધ્યો છે.
💁🏼પાર��ર્શીતા અને વિશ્વાસ વધ્યો છે એવું "#ગપ્પુ" તો આપ મારી રહ્યા હતા, સાહેબ જરા ધરાતલ ઉપર આવીને જોશો તો ખ્યાલ આવશે વિશ્વાસ વધ્યો નથી #વિશ્વાસ_ઘટયો છે. નવી લોટરી પ્રક્રિયાઓ લાવીને પારદર્શીતા હતી તે પણ ગાયબ કરી નાખી છે.
💁🏼જ્યાં પણ પેપર ફૂટવાની, ગેરરીતિ, ગોબાચારી, ભ્રષ્ટાચાર, #કૌભાંડ, કાંડ નાં સમચાર આવે ત્યાં જોઈ લેવાની છૂટ અંતે તો તાર તમારી પાર્ટી સાથે જ સંકળાયેલા હસે👇
📌આજથી 15 દિવસ પહેલા નો કિસ્સો ���ોઈ લો,
👉🏼દાહોદ નાં ચોસાલા ખાતેની કેદારનાથ #આશ્રમશાળા માં શિક્ષક તરીકે નોકરી રાખવા માટે 17 - 17 લાખ રૂપિયા માંગી રહ્યા હતા.
જોવો તો માંગી કોણ રહ્યું છે ? તો કે તમારી જ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરો નાં પૂજ્ય પિતાશ્રી અને 4 ટર્મ રહેલા પૂર્વ ધારાસભ્ય બચુભાઈ એન. કિશોરી.
તમે શું એક્શન લીધા કહેશો ?
શું નીકળ્યો કોઇનો #વર���ોડો ?🤔
📌તમારી જ પાર્ટીમાં રહેલા 'જશુભાઈ ભીલ' #GSRTC માં નોકરી અપાવવા માટે પૈસા લીધા હતા, જેનો વિડિયો પણ ફરતો થયો તો તમે શું કર્યું ?
ફક્ત 6 મહિના પાર્ટી માર્થી સસ્પેન્ડ કર્યા, કોઈ કાયદાકીય પગલાં કેમ નાં લીધા ?
અને લોકસભા ની ચૂંટણી સમયે તો પાર્ટી માં પાછા પણ લઈ લીધા.
શું આ જ છે તમારી #પારદર્શીતા ? 🤔
📌અત્યારસુધી માં જેટલા પણ પેપરલીકેજ થયા તેમાં સૌથી મોખરે નામ #ગૌણસેવા નું છે.
બિન સચિવાલય, જુનીયર ક્���ાર્ક, હેડ ક્લાર્ક................
આના કૌભાંડ સમયે અધ્યક્ષ કોણ હતું ? તો કે તમારી જ પાર્ટી નાં "અસિત વોરા"
તમે એને આશ્રિત બનાવી કોઈપણ જગ્યાએ કાયદાકીય પગલાં લીધા જ નહિ.
પેપર છપાવવા ની એજન્સી, કે OMR સ્કેનિંગ એજન્સી...
કોનાં કહેવાથી ઓર્ડર મળ્યા ?
જવાબદારી બધી ફિકસ થતી હતી ને ?
તો ત્યારે તમે શું કર્યું ? કેમ કોઈ ત્યાં પગલાં નાં લીધા ? 🤔
📌👉🏼#તલાટી_કૌભાંડ તમારા જ માનીતા લોકો દ્વારા થયું હતું ને તો તમારી પાર્ટી એ એને છાવરી ને શું વિશ્વાસ બેસાડ્યો એવું માનો છો?
📌👉🏼#ઊર્જા_કાંડ માં તમારા જ પાર્ટી નાં અરવલ્લી યુવા મોરચાના કાર્યકર હતા ને ? જો યોગ્ય તપાસ થઈ હોત ને તો 70 નહીં લાગવગ થી લાગેલ 700 કરતા પણ વધારે જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ ઘરે બેસી જાત અને એમાં લોકોનો વિશ્વાસ તો વધત.
☝️તમારી પાર્ટી જ કહે છે ને "ગમે તે હોઈ #વરઘોડો કાઢીશું, કોઈ #ચમરબંધી ને નહીં છોડીએ.." તો સા���ેબ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર નો કાઢીને બતાવો વરઘોડો ! તો પારદર્શીતા આવી કહેવાશે વિશ્વાસ વધશે, અમે પણ આપના ગુણગાન ગાઈશું.
(આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોનો હિસાબ આપ્યો છે.બાકી સચોટ તપાસ કરશો તો બહુ બધું મળશે)
💁🏼અમુક તમારા નજીકના જ વગદાર લોકો #BCCI કે ICC કે ફૂટબોલ ફેડરેશન માં કઈ પારદર્શીતા વાડી નોકરી પાસ કરીને ��ાગ્યા ? જરા એ પણ કહેજો.
💁🏼સાહેબ તમારા જ સમયકાળ માં નોકરી ની હરાજી થઈ છે.એકવાર એની પણ તપાસ કરાવજો.
🙏મહેરબાની કરીને સંવિધાનિક પદ ઉપર બેસીને જૂઠ તો નાં બોલો🙏 @Bhupendrapbjp
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv@GSTV_NEWS
@sandeshnews@News18Guj
@Zee24Kalak
@ABPNews
@ZeeNews
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3@Vivekdoza
@GujaratFirst
@vijaysinh_907
@songara_p
@kirpalsinh_G
@C_M_Ram_
@dilipsinhrajput
@GovernorofGuj
@Bhupendrapbjp
@kuberdindor
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Hasmukhpatelips કડી,મહેસાણા થી પાલનપુર પરીક્ષા કેન્દ્રો હોવાથી કોઈ Direct Bus ના હોવાથી @OfficialGsrtc@Hasmukhpatelips તમને વિનંતી છે કે વિદ્યાર્થીઓ માટે અલગથી bus ની વ્યવસ્થા કરવામાં આવે શિયાળાની ઋતુમાં 108km દૂર પરિક્ષકેન્દ્ર ઉપર કોઈ Direct bus ની વ્યવસ્થા ના હોવાથી પહોચવું મુશ્કેલ છે.🙏
@Hasmukhpatelips બંને તો 60km ની અંદર પરીક્ષા કેન્દ્રો આપવા વિનંતી છે 100km ઉપર પરીક્ષા કેન્દ્રો આપવા એ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી રૂપ છે કૃપા કરી હજુ સ્થળ ફેરફાર કરી બદલી શકો તો એ મુજબ વિનંતી છે. આપના સુદઢ આયોજન માં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય એવું શક્ય નથી. 🙏🙏
@Hasmukhpatelips 22/12/2024 ના રોજ સાહેબ કડી,મહેસાણા થી પાલનપુર સીધી bus ના હોવાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પહોંચવામાં મુશ્કેલ પડેલ તેમ છે મોટાભાગના કડીના વિદ્યાર્થીઓને પાલપુર પરીક્ષાકેન્દ્ર 108km દૂર આપવામાં આવેલ છે એટલે @OfficialGsrtc@Hasmukhpatelips GSRTCને અલગથી બસની વ્યવસ્થા કરવા વિનંતી🙏
રાજ્ય વેરા નિરીક્ષક ની પરીક્ષા માટે 73,000 જેટલા ઉમેદવારોએ સંમતિ પત્રક નહીં ભર્યા.
પરીક્ષા આપવા નહોતા માગતા તે ઉમેદવારો સંમતિ પત્રક ન ભરી પરીક્ષા વધુ સારી રીતે લેવા માટેના જીપીએસસીના પ્રયત્નોમાં સહભાગી થયા તે માટે તેમનો ખુબ ખુબ આભાર.