19/11/24 એ અમદાવાદ પોલીસ કમિશનર, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર અમાન મસ્તાન વિરુદ્ધ એસિડ એટેક અને એક્સિડન્ટ કરવાની ધમકીની અરજી કરેલી તે ઉપરાંત tweeter પર ફરિયાદ કરેલિ .તે અરજી પર FIR નોંધવામાં આવે.@dgpgujarat@sanghaviharsh@Harsh_Office@AhmedabadPolice
વ્યાજ ખોર અમાન મસ્તાન દ્વારા ૧૦/૧૧/૨૪ એ એસિડ એટેકની, ટકકર મારવાની ધમકીની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી કરેલી જેની કાર્યવાહી થઈ નથી.જેને કારણે ૨૦૨૬ માં હુમલો થતા Fir લીધી છે.જૂની અરજી પર તપાસ કરી fir લેવામાં આવે.@dgpgujarat@AhmedabadPolice@sanghaviharsh@Harsh_Office
અમદાવાદ રિવરફ્રન્ટ ઈસ્ટમાં AMC કચરાની ગાડીનું અકસ્માત.વેસ્ટર્ન એજન્સી ડોર ટુ ડોર ના કોન્ટ્રાકટર ના માણશો સુનિલ ડ્રાઈવર જે દારૂ અને નશા ની હાલત માં હતો . જેણે રિવર ફ્રન્ટ રોડ રાયખડ ખાતે રોડ ઉપર ભારે અકસ્માત સર્જ્યો છે.@AMC_Complaints@AMCommissioner#ahmedabad#Gujarat#news
ભૂમાફિયા દ્વારા કરેલી FIR માં હું 16/4/25 થી 19/4/25 સુધી હું વેજલપુર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં હતો, તાજેતરમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ FIR માં 17/4/25 ના રોજ હું ખંડણી લેવા શું લોકઅપ તોડી ખાનપુર, જમાલપુર ખંડણી લેવા ગયો હતો.@dgpgujarat@VikasSahayIPS@HMOIndia
गुजरात: पत्रकार Auzef Tirmizi पर, GUJSITOC के भूमाफिया सज्जू गोटीलाल के खिलाफ पत्रकारिता करने के आरोप में माफिया के भाई द्वारा जबरन वसूली का कथित मुकदमा दर्ज किया गया था। इस मामले में, पत्रकार ने गुजरात उच्च न्यायालय में एंटी-चुप्पी बेल की याचिका दायर की थी।
इसके बाद, गुजरात HC के न्यायाधीश सुथार ने पत्रकारिता पर प्रतिबंध लगाने और किसी भी प्रकार का समाचार न चलाने की शर्त पर एंटी-चुप्पी बेल देने का आदेश दिया। हालांकि, पत्रकार Auzef ने इस शर्त को अस्वीकार कर दिया है।
माफिया के खिलाफ पत्रकारिता करने की वजह से ऐसी सजा सुनाई जा रही है, जिससे अभिव्यक्ति की स्वतंत्रता के मुद्दे पर गंभीर सवाल उठ रहे हैं।

શાહપુરમાં આજે 100 પેટી વધુ દારૂ SMC એ પકડયું. એના પહેલા બે લિસ્ટેડ બુટલેગરના ત્યાંથી પણ ક્વોલિટી કેસમાં દારૂ પકડાયેલ છે. બુટલેગરોને છૂટો દોર આપનાર PI ખાંભલા ને સસ્પેન્ડ કરો.@sanghaviharsh@dgpgujarat@VikasSahayIPS@smcgujarat
અમરેલીની ઘટના દેખાય એટલી સરળ નથી
કાં તો પોલીસે પહેલા દબાણમાં કામ કર્યું કાં તો હવે દબાણમાં કામ કરે છે!
જ્યાં સુધી અધિકારીઓ ના કહેતા નહીં શીખે ત્યાં સુધી આ સમસ્યા રહેવાની છે
અપેક્ષા રાખીએ કે પોલીસ પક્ષ, વિપક્ષ, મીડિયા, સમાજ કે કોઈપણ મુદ્દાના દબાણમાં નહીં બંધારણ પ્રમાણે કામ કરે.
રાત્રે ૧૨ વાગ્યે છોકરીને ઉઠાવવાની વાત હોય કે સરઘસની, મર્યાદા ના ચુકાવી જોઈએ. પાટીદાર સશક્ત સમાજ છે, એ દબાણ બનાવી શકે છે.... કોઈ ઓછી શક્તિ વાળા સમાજનો દીકરો કે દીકરી હોય તો શું થાય?
અમદાવાદમાં પત્રકારો પર gujsitoc ના ભૂમાફિયા ભાઈએ વેજલપુરમાં ખંડણી FIR કરી.જેમાં મુબિન મન્સુરી જે સાક્ષી છે.તે મુબિન મન્સુરી સુરેન્દ્રનગર psi અકસ્માત સમયે તેમની ટીમમાં પ્રાઇવેટ માણસ તરીકે હતો.શું છે તેના રોલ.@sanghaviharsh@VikasSahayIPS@dgpgujarat@smcgujarat@Divya_Bhaskar