#ટેકનિકલ_પગાર_ધોરણ#2800_4200_ગ્રેડ_પે
અમને ભરોસો છે અમારી ગુજરાતની સંવેદનશીલ સરકાર ઉપર અમને ભરોસો છે દાદાની સરકાર ઉપર જે તા.૧૩/૦૩/૨૦૨૪ ના અહેવાલ મુજબ MPHW,MPHS,FHW,FHS કેડરને ટેકનિકલ ગ���રેડ પે આપી ન્યાય આપશે.
માનનીય ધારાસભ્ય શ્રી સાણંદ-મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી અમદાવાદ તથા ADHO,EMO તથા તાલુકા હેલ્થ ઓફિસર સાણંદ દ્વારા આરોગ્ય વિભાગ ની સારી કામગીરી કરવા બદલ આજ રોજ સન્માન પત્ર આપી સન્માન કરવામા આવ્યુ.💐
#પંચાયતવિભાગ તથા @Hasmukhpatelips સાહેબ આપને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે #MPHWભરતીના જે નિમણૂંક આપવાની બાકી છે તે ઝડપથી મળી જાય તેવી આપ સાહેબશ્રી તથા #સરકારશ્રીને વિનંતી કારણ કે ઉમેદવારોની રાહ જોવાની અને ધીરજની વેલીડીટી હવે પૂરી થઈ ગઈ છે જે આપ પણ સમજી શકતા હશો.