🏆 IKDRC, અમદાવાદ — “Excellence in Leading Government Hospital in Organ Transplantation”
🏆 અમદાવાદ સિવિલ હોસ્પિટલ— “Best Non-Transplant Organ Retrieval Centre”
🏆 નવી સિ��િલ હોસ્પિટલ, સુરત— “Best Brain Stem Death Team”
આ સિદ્ધિ તબીબો સ્ટાફ અને આરોગ્ય વિભાગની ટીમવર્કનુ પરિણામ છે.
₹7 લાખ કરોડનું FDI…
2020–2025 દરમિયાન ગુજરાતે દેશભરમાં FDI આકર્ષવામાં અગ્રેસર સ્થાન ���ેળવ્યું છે.
માન. વડાપ્રધાનશ્રી @narendramodiજીના માર્ગદર્શન તથા માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના નેતૃત્વમાં નીતિ, નિયત અને નિર્ધારણ સાથે ગુજરાત વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બની રહ્યું છે.
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલામાં તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
નિઃશુલ્ક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કાર્યરત આ સંસ્થા દ્વારા છેવાડાના નાગરિકોને કોઈપણ ચાર્જ વિના ઉચ્ચ સ્તરની મલ્ટીસ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે,જે સેવાનું પ્રેરણાદાયી કાર્ય છે.
सिख धर्म के आठवें गुरु, श्री गुरु हरकिशन साहिब जी के प्रकाश पर्व की हार्दिक शुभकामनाएं।
'बाला प्रीतम' के नाम से प्रसिद्ध गुरु हरकिशन जी ने ज्ञान, करुणा और सेवा भाव से समाज को समरसता का मार्ग दिखाया। महामारी से पीड़ितों की नि:स्वार्थ सेवा कर मानव सेवा ही सबसे बड़ा धर्म है, यह संदेश देने वाले गुरु हरकिशन साहिब जी की शिक्षाएं हमें सदैव जनकल्याण के मार्ग पर चलने की प्रेरणा देती रहेंगी।
ਸਿੱਖ ਧਰਮ ਦੇ ਅੱਠਵੇਂ ਗੁਰੂ, ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਹਰਿਕ੍ਰਿਸ਼ਨ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਲੱਖ-ਲੱਖ ਵਧਾਈਆਂ।
'ਬਾਲਾ ਪ੍ਰੀਤਮ' ਦੇ ਨਾਂ ਨਾਲ ਪ੍ਰਸਿੱਧ ਗੁਰੂ ਹਰਿਕ੍ਰਿਸ਼ਨ ਜੀ ��ੇ ਗਿਆਨ, ਮਾਨਵਤਾ ਦੀ ਭਲਾਈ ਅਤੇ ਸੇਵਾ ਭਾਵਨਾ ਨਾਲ ਸਮਾਜ ਨੂੰ ਭਾਈਚਾਰੇ ਦਾ ਮਾਰਗ ਦਿਖਾਇਆ। ਮਹਾਮਾਰੀ ਤੋਂ ਪੀੜਤਾਂ ਦੀ ਨਿਸ਼ਕਾਮ ਸੇਵਾ ਕਰਕੇ ਮਾਨਵ ਸੇਵਾ ਹੀ ਸਭ ਤੋਂ ਵੱਡਾ ਧਰਮ ਹੈ, ਇਹ ਸੰਦੇਸ਼ ਦੇਣ ਵਾਲੇ ਗੁਰੂ ਹਰਿਕ੍ਰਿਸ਼ਨ ਜੀ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਸਦਾ ਸਰਬੱਤ ਦੇ ਭਲੇ ਦੇ ਰਾਹ 'ਤੇ ਚੱਲਣ ਦੀ ਪ੍ਰੇਰਨਾ ਦਿੰਦੀਆਂ ਰਹਿਣਗੀਆਂ।
Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.
Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.
Don’t forget to use #NationalHandloomDay.
પાનશેરીયા પરિવારની કુળદેવીની જય હો...
અમરેલી જિલ્લાના પવિત્ર પીપળીયા ગામે પાનશેરીયા પરિવારની આરાધ્ય અને કુળદેવી એવી પરમકલ્યાણી મહાદયાળી ખોડિયાર માતાજીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શીશ નમાવી, ધન્યતા અનુભવી.
માં ખોડલની અખૂટ કૃપા પાનશેરીયા પરિજનો પર સદા બની રહે તેવી પ્રાર્��ના કરી.
સુમુલ ડેરીની ડિરેક્ટર ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના ભવ્ય વિજય બદલ ચૂંટાયેલા તમામ ડિરેક્ટરશ્રીઓને ખુબ ખુબ અભિનંદન.
ટીમ સુમુલ ખેડૂતોના હિત, દૂધ ઉત્પાદકોના કલ્યાણ અને સહકારી ચળવળને વધુ મજબૂત બનાવતા વિકાસલક્ષી નિર્ણયો દ્વારા ડેરીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે એવો વિશ્વાસ છે.
#WATCH | Surat, Gujarat: Two youths drowned in the Sarthana area. Search intensified for the youths who drowned near the Sarthana Jakatnaka Outer Ring Road. Health Minister Praful Pansheriya arrived at the scene.
The Fire Department has been deployed to search for the youths. Further details awaited. (08.07)
(Source: Health Minister Office)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરના નવીન કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા સંયુકત રીતે ₹175 કરોડ જેટલા ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ છે.
मोदी जी के निर्णय से सहकारिता 30 करोड़ सदस्यों और 8.5 लाख से अधिक सहकारी संस्थाओं के मा��्यम से करोड़ों लोगों के जीवन में बदलाव और उपलब्धियों का आधार बनी।
:- आदरणीय केन्द्रीय गृह व सहकारिता मंत्री श्री @AmitShah
जी
#SahkarSeSamriddhiKe5Saal
2014 से 2026...
यह केवल बदलाव का दौर नहीं, बल्कि विश्वास से विकास और विकास से विकसित भारत की ���र बढ़ते राष्ट्र की प्रेरक यात्रा है।
हर क्षेत्र में प्रगति, हर नागरिक के लिए नए अवसर और आत्मनिर्भर भारत का मजबूत आधार...
#ModiGovt #ModiHaiToMumkinHai #PrafulPansheriya
सांस्कृतिक राष्ट्रवाद हो, अखंड भारत का संकल्प हो, या 'विकास भी, विरासत भी', सभी राष्ट्रवादी विचारों की एक ही गंगोत्री हैं - डॉ. श्यामा प्रसाद मुखर्जी जी।
"Service with compassion, prosperity through healthcare – public welfare is our commitment."
At Swarnim Sankul-2 Gandhinagar, I heard citizens' grievances and directed officials for prompt resolution, ensuring quality healthcare and welfare benefits reach every eligible citizen.