🥁✨ जहाँ भक्ति से मिलती है नई पीढ़ी की ऊर्जा!
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने नई दिल्ली के दीनदयाल उपाध्याय पार्क में आयोजित ‘भजन क्लबिंग’ कार्यक्रम में युवाओं के साथ सहभागिता की। यह कार्यक्रम महान विचारक एवं राष्ट्रसेवक पंडित दीनदयाल उपाध्याय जी की 110वीं जयंती के अवसर
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા જી દ્વારા સુરત મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓની વરણી કરવામાં આવી છે.
સંગઠન દ્વારા જવાબદારી મેળવનાર તમામ નવનિયુક્ત સભ્યશ્રીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ!
આજે આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૬મા જન્મદિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, ડભોલી ખાતે ભવ્ય મહાઆરતી કરી અને પ્રધાનમંત્રીશ્રીના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરી.
@narendramodi@PMOIndia
બાળકોના નિર્દોષ ચહેરા પર દેશપ્રેમની ચમક અને હૃદયમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાવવાનો આ એક નાનકડો, પરંતુ સાર્થક પ્રયાસ. 🪔
ઈશ્વર આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે તથા તેઓ સશક્ત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સતત કાર્ય કરતા રહે તેવી પ્રાર્થના.
🪔 એક દીવો દેશના વિકાસ માટે, અને એક દીવો આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે!
આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે નાના ભૂલકાંઓ સાથે શ્રદ્ધા અને આદરપૂર્વક દીપ પ્રાગટ્ય કર્યું. 🇮🇳✨
"ચરૈવેતિ... ચરૈવેતિ" ના મંત્ર સાથે રાષ્ટ્ર સેવા કાજે સતત ગતિશીલ રહેતા, માં ભારતીના પનોતા પુત્ર અને આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને ૭૬મા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!
ઈશ્વર તમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના.
#HappyBirthdayModiji
*ॐ गं गणपतये नमः 🚩*
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज गणेश चतुर्थी के पावन अवसर पर केंद्रीय मंत्री श्री पीयूष गोयल के आवास पर विघ्नहर्ता भगवान श्री गणेश की पूजा-अर्चना की और देशवासियों के सुख, समृद्धि एवं मंगल की कामना की।
ગણેશ ચતુર્થીના પાવન પર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલજીના નિવાસસ્થાને શ્રી ગણપતિ બાપ્પાના દર્શન કરી સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી.
ગણપતિ બાપ્પા મોરિયા! 🙏
શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહથી ઉજવાતા પાવન પર્વ ॥ ગણેશ ચતુર્થી ॥ ની મંગલમય શુભકામનાઓ
ગણેશોત્સવના આ પાવન અવસર પર વિઘ્નહર્તા-સુખકર્તા શ્રી ગણેશજીની કૃપા હંમેશા આપના અને આપના પરિવાર પર વરસતી રહે, એ જ પ્રાર્થના.
ગણપતિ બાપ્પા મોર્યા!
#GaneshChaturthi#GaneshUtsav#GanpatiBappaMorya