@_chiragthakor_@AlpeshThakor_@makadia51 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભારત સરકારના પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહજી સોલંકીનું દુઃખદ અવસાન થયું છે. તે બદલ શોક અને દુઃખની લાગણી અનુભવું છું અને તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરું છું...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભારત સરકારના પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા માધ���સિંહજી સોલંકીનું દુઃખદ અવસાન થયું છે. તે બદલ શોક અને દુઃખની લાગણી અનુભવું છું અને તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરું છું...