@abpasmitatv સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ અનેક મંત્રીઓ કમિટીમાં બેઠા છે તો વહેલી તકે કેન્દ્રના ધોરણે આપેલ કર્મચારીઓની મોંઘવારી ભથ્થા ની જાહેરાત પહેલી તકે કરે એવી આપ શ્રી ને અમારા કર્મચારીઓ તરફથી અપીલ છે
@abpasmitatv રાજ્યના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે છૂટેલી મોંઘવારી જુલાઈ 2022 થી બાકી છે તો વહેલી તકે કર્મચારીઓને ખુશખબરી આપે એવી એબીપી અસ્મિતા ને અમારી અપીલ છે
Gujarat Budget 2023 live updates: Finance Minister Kanu Desai presents Rs 3.01 lakh crore budget outlay for 2023-24
karmachari DA ma vadharo apava mago chho ke kem julai-2022 hi DA 4% બાકી છે તો વહેલી તકે આપવા વિનંતીhttps://t.co/I0ZOcrSWs1
https://t.co/Z9CZUsIlkk
ચૂંટણી જાહેર કરતા પહેલા જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવે તો આપશ્રીને ફાયદો થશે જૂની પેન્શન યોજના નહિ ચાલુ કરો તો નુકસાન સહન કરવું પડશે એ ચોક્કસ છે.
દરેક કર્મચારીઓ નું એક જ લક્ષ..!કર્મચારીઓ ની પડતર માંગ..
શેર બજાર આધારિત પેંશન યોજના નહિ પરંતુ *જૂની પેંશન યોજના* શરૂ કરો માટે NOPRUF એ આપેલ ટિવટર કાર્યક્રમ ને સફળ બનાવો..
આભાર...જય ભારત..