National security must always come first.
I have requested Hon'ble PM Shri @narendramodi to strengthen government security at #MundraPort through permanent CISF deployment, advanced surveillance, and better inter-agency coordination.
A strong port means a stronger India. 🇮🇳
#NationalSecurity #PortSecurity #Mundra #Kutch #IndiaFirst
કચ્છ ગુજરાત ના યુવાનોના આરોગ્ય સાથે કોઈ રમત ન ચાલે!
નાસ્તામાં શંકાસ્પદ પાવડર ભેળવાતો હોવાની ચર્ચાઓ બાદ હવે તંત્રે મૌન તોડવું જોઈએ.
કચ્છ ગુજરાત ના દરેક તાલુકામાં ફૂડ સેફ્ટી ચેકિંગ, સેમ્પલ ટેસ્ટિંગ અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ.
જનતાને સત્ય જાણવાનો અધિકાર છે.
@CollectorKutch @FDA_Gujarat
@CMOGuj
#FoodSafety #Kutch #Gandhidham #YouthFirst #PublicHealth #Gujarat
આજે ચૈતર વસાવાને ડરાવવા માટે અને તેમનો અવાજ દબાવ માટે એક ઉપજાવી કાઢેલા કેસમાં તેમણે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમના ધારાસભ્ય પદ પર પણ ભાજપે તરાપ મારી છે.
આદિવાસી સમાજ ભાજપને ક્યારેય માફ કરશે નહીં અને આજે આખા ગુજરાતની જનતા ચૈતર વસાવાની સાથે છે.
BJP के ज़ुल्म के खिलाफ मज़बूती से डटे रहने वाले आदिवासी समाज के युवा नेता और गुजरात के देदियापाड़ा विधानसभा क्षेत्र से विधायक @Chaitar_Vasava जी को डराने के लिए सत्ता का दुरुपयोग किया जा रहा है। मनगढ़ंत आरोपों के आधार पर दी गई 7 साल की सज़ा इस बात का सबूत है कि सरकार उनकी लोकप्रियता से डर गई है।
हम इस दमनकारी कदम के खिलाफ ऊपरी अदालत जाएंगे। न्याय की जीत होगी, शोषितों की आवाज़ दबाई नहीं जा सकती।
#IStandWithChaitarVasava
@dgpgujarat@ACBGujarat@CMOGuj@sanghaviharsh
Dear Hon'ble Chief Minister, Home Minister, DGP Gujarat, and ACB Gujarat,
Kutch is witnessing growing concerns over the spread of illicit liquor and dangerous narcotics such as heroin, cocaine, and MD drugs. This is not just a law-and-order issue—it is a direct threat to the future of our youth.
The young generation of Kutch deserves education, employment, and opportunities—not addiction and criminal networks.
We urge the authorities to:
✔ Launch a special crackdown on drug traffickers and bootlegging networks.
✔ Ensure strict accountability of officials wherever negligence is found.
✔ Deploy courageous, honest, and result-oriented IPS officers in Kutch.
✔ Implement a dedicated action plan to protect youth from the menace of drugs.
The future of Kutch depends on the safety and well-being of its young people. Strong action today can save an entire generation tomorrow.
#SaveKutchYouth #DrugFreeKutch #WarOnDrugs #Kutch #Gujarat #YouthFirst #LawAndOrder #StopDrugs
@endraPatel_ @sanghaviharsh@GujaratPolice
પોતાના ખેતર માટે બે ટીપાં ડીઝલ મેળવવા ખેડૂતોને પેટ્રોલ પંપ પર આવી રીતે રાતો ગાળવી પડે, તે વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા છે. લાઈનમાં ઉભેલા ટ્રેક્ટરો અને જમીન પર સૂતેલો અન્નદાતા સવાલ પૂછી રહ્યો છે કે આ કેવી વ્યવસ્થા? તંત્ર જાગે અને તુરંત ઉકેલ લાવે! 👇
#Farmers#AdministrativeFailure #JusticeForFarmers #Mundra #Kutch
કચ્છના બંદરો અને SEZ વિસ્તારોમાં સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
છેલ્લા 5 વર્ષમાં કેટલા સેફ્ટી ઓડિટ થયા અને શું પગલાં લેવાયા તેનો રિપોર્ટ જાહેર કરો.
ડ્રાઇવરો પાસે અતિશય ઓવરટાઇમ કરાવવાનું બંધ કરો, જે અકસ્માત નોતરે છે.
તંત્ર જાગે અને મોટા અકસ્માતો રોકે!
@GujaratDISH @moefcc @InfoKutchBureau #IndustrialSafety #Kutch #WorkerSafety
Following the footsteps of "Mann Ki Baat"? 🎙️
On International Labour Day, Adani Group launches "Apni Baat, Apno Ke Sath." While the world knows the ground reality of laborers, the Chairman is busy with "transformational initiatives."
Is this a celebration of labor or a masterclass in corporate branding? Making it "mandatory" to listen to a speech instead of ensuring actual safety and welfare speaks volumes.@gautam_adani@PMOIndia@AapKaGopalRai
#LaborDay2026 #AdaniGroup #ApniBaat #CorporateMarketing #LabourRights
📍નેત્રા, નખત્રાણા
➡️ ગતરોજ AAP ના પંજાબ સરકારના આરોગ્ય અને પરિવહન મંત્રી શ્રી @AAPbalbir જી અને AAP ના કચ્છ ઝોન પ્રભારી શ્રી સંજયભાઈ બાપટ સહિત જિલ્લા તથા પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નેત્રા ખાતે AAP ઉમેદવારોના સમર્થનમાં "વિજય વિશ્વાસ સભા" યોજાઈ.
ખુલ્લો સવાલ: કચ્છ કલેક્ટર અને માંડવી મામલતદારને!
શું ગુજરાતમાં કાયદો વ્યક્તિ જોઈને બદલાય છે? માંડવીના શેરડી ગામમાં જો ગણોતધારાના ભંગ બદલ ૨ કરોડનો દંડ થઈ શકતો હોય, તો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સામેના પુરાવાઓ છતાં તંત્ર મૌન કેમ છે?
વહીવટી તંત્રને અમારા સીધા સવાલો પુરાવા સામે કાર્યવાહી ક્યારે? પત્નીની વારસાઈ જમીનમાં પતિ 'સીધી લીટીનો વારસદાર' ન હોઈ શકે તેવો સ્પષ્ટ કાયદો હોવા છતાં, ધારાસભ્યએ નોંધ પાડવાનો પ્રયાસ કર્યો તે શું છેતરપિંડી નથી? અધિકારીઓ પર મહેરબાની કેમ? આ ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરનાર તલાટી અને જવાબદાર અધિકારીઓ સામે અત્યાર સુધી તપાસ કેમ શરૂ નથી થઈ? સામાન્ય જનતા vs વીઆઈપી જો કોઈ સામાન્ય ખેડૂતે આવું કર્યું હોત, તો અત્યાર સુધી તેના પર કેસ ન થયો હોત? શું સત્તાધારી પક્ષના નેતા હોવાથી તેમને વિશેષ છૂટ મળે છે?
@CollectorKutch અને @MandviMamlatdar, જનતા આ પારદર્શિતાના અભાવે સવાલો પૂછી રહી છે. જો સરકાર 'ભ્રષ્ટાચાર મુક્ત' હોવાનો દાવો કરતી હોય, તો આ કેસમાં કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ.
કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, કોઈના પદ કે પક્ષ માટે નહીં!
#KutchCollector #GujaratGovernment #JusticeForFarmers #Mandvi #CorruptionFreeGujarat #KutchNews #AdministrativeAccountability #AniruddhaDave