@prafulpbjp@Bhupendrapbjp@CMOGuj@PMOIndia@BJP4Gujarat@InfoGujarat સાહેબશ્રી આખો કાર્યક્રમ જાહેર કરો
જિલ્લાફેર શિક્ષકો નવા સત્રમાં નવી શાળામાં એ આપ સાહેબશ્રીએ કહ્યું હતું તો એ તો હવે આટલો સમય એક તબક્કા માટે થાય તો વર્ષોથી વતનથી દૂર શિક્ષકોને હજી કેટલી રાહ જોવી પડશે
@kuberdindor@prafulpbjp એક તરફ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 21000થી બધું શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ #2600_વિદ્યાસહાયક_ઉમેદવારો છેલ્લાં 3 મહિનાથી ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યાં છે.
રાજ્યના લાખો બાળકોનું ભવિષ્ય શિક્ષકો વગર મૂર્જાઈ રહ્યું છે તે તરફ પણ ધ્યાન આપો