ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારશ્રી સામે ફૂંક્યું રણશીંગુ.
3 જુલાઈથી તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને અન્ય કામગીરીથી અળગા રહેશે.
તલાટી કમ મંત્રીઓનો જોબચાર્ટ નક્કી કરવા બાબતે નિર્ણય નહી લેવા મામલે વિરોધ.
ઘણા સમયથી સરકાર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા થતાં નથી કરાયો નિર્ણય.
સરકાર દ્વારા નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યાં.
રેવન્યુ તલાટીઓને નિમણૂકના આદેશ મળ્યાના બીજા દિવસથી તલાટી કમ મંત્રીઓ દ્વારા વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આદેશનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા માટે મહામંડળ દ્વારા હોદ્દેદારોને સૂચના આપવામાં આવી.
કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદેશની નકલ આપવામાં આવશે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh@KanuDesai180
સિમલફળિયા ગામે રાત્રિસભા યોજી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પોતાની રજૂઆતો કરી તેઓની રજૂઆત પરત્વે સંબંધિત અધિકારીશ્રીને કાર્યવાહી કરવા સૂચના આપી.સરકારની વિવિધ યોજનાઓ બેટી બચાવો બેટી પઢાવો,વહાલી દીકરી યોજનાઓ ભવાઈ મારફતે લોકોને જાગૃત કરી માહિતગાર કર્યા હતા.@revenuegujarat
76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી 'ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસના અદભુત સંગમ' ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યો, જે ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો.
ગુજરાતના ટેબ્લોને 'પીપલ્સ ચોઇસ' કેટેગરીમાં સતત ત્રીજી વખત વિજેતા બનાવવા માટે નીચે આપેલ લિંક પર વોટ આપીને ગુજરાતનું ગૌરવ વધારવામાં યોગદાન આપીએ.
વોટિંગ માટેની લિંક :
https://t.co/hJbpm7DFuD
માન.પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમની ઉજવણી અને અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત તેમજ વિવિધ યોજનાઓ અંતગર્ત સહાય વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. @Bhupendrapbjp@CMOGuj@PMOIndia@GujDCoffice
આયુષ્માનકાર્ડનું મહત્વ તો ત્યારે જ સમજાય જયારે ઘરમાં મેડિકલ ઇમરજન્સી સર્જાય.આજે ફોન આવ્યો કે મારા પિતાજીને ICU માં દાખલ કર્યા છે.આયુષ્માન કાર્ડ કઢાવવું છે. આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક ન હોવાના કારણે હોસ્પિટલમાં જઈ થમ્બ લઇ કાર્ડ કાઢી આપ્યું
@DDO_VALSAD@AnkitGohil01@valsad_cdho