આજરોજ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ ના આદેશ મુજબ
બોડેલી તાલુકા તલાટી મહામંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ મામલતદાર સાહેબશ્રી ને #Ops બાબતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું
#OPS@GRTMM1@Bodeli_TcmUnion@tcmchhotaudepur
આજ રોજ બોડેલી તાલુકા ના મોડાસર ગ્રામ પંચાયત માં ગ્રામ સભા ભરવા માં આવી અને ગામ લોકો ના પ્રશ્નો નુ નિરાકરણ લાવવા માં આવ્યું.
@GRTMM1@tcmchhotaudepur@Bodeli_TcmUnion
મોડસર જુથ ગ્રામપંચાયતનાં લોકાર્પણ સાથે 01/04/23થી છોટાઉદેપુર જિલ્લામાં કુલ 31 ગ્રામપંચાયત નું લોકાર્પણ પૂર્ણ કરવામાં આવ્યું અને 31/03/24સુધીમાં કુલ 99 ગ્રામપંચાયત પૂર્ણ કરવાનાં લક્ષ્યાંકબાદ સમગ્ર જિલ્લો આધુનિક સુવિધાથી સજ્જ ગ્રામપંચાયત ધરાવતો જિલ્લો બની જશે @DDOCUdepur@CMOGuj
છોટાઉદેપુર જિલ્લામાં મોડાસર જુથ ગ્રામ પંચાયતના ઉદ્ઘાટનનાં પ્રસંગે @collectorcu@DDOCUdepur તથા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ,જિલ્લા પંચાયત સદસ્યશ્રી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું @CMOGuj@minprdd@PMOIndia
આજ રોજ બોડેલી તાલુકાની મોડાસર જૂથ ગ્રામ પંચાયત ના નવીન પંચાયત મકાન નું લોકાર્પણ માનનીય કલેક્ટર સ્તુતિ ચારણ સાહેબશ્રી તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યું.
@DDOCUdepur@collectorcu@GRTMM1@Bodeli_TcmUnion@CMOGuj
@GRTMM1 આપના એક હુંકારથી બધા જ તલાટી મિત્રો હડતાળમા જોડાયા હતા તો જે તલાટી મિત્રોએ આંતર જિલ્લા ફેરબદલી માંગેલ છે તેમનો યોગ્ય નિરાકરણ લાવો...
૫૭૬ તલાટી માટે આખી કેડર લડતી હતી તો ૩૦૦+ તલાટીની આંતર જિલ્લા ફેરબદલી માટે પણ લડવું જ જોઈએ.
આ બાબતે આચારસંહિતા પેલા યોગ્ય નિર્ણય લેવો🙏