પંજાબની @BhagwantMann સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા 14,239 શિક્ષકોને કાયમી કર્યા. ગુજરાત ની ભાજપ સરકાર ક્યારે કરશે?
@AamAadmiParty માત્ર વાયદાઓ કરતી નથી
કરેલા વાયદા પુરા પણ કરે છે.
ગુજરાતના રાજ્યના પ્રથમ મહિલા વનરક્ષક શ્રીમતી પુષ્પા કાંતુભાઇ પટેલ આજે વયનિવૃત્ત થયા. તેઓની આગવી કાર્યશૈલી અત્યંત પ્રેરણાદાયક હતી. તેમનું નિવૃત્ત જીવન સ્વસ્થ અને તંદુરસ્ત વિતે તેવી શુભેચ્છાઓ.