માનનીય રાજ્યપાલશ્રીએ ફક્ત પ્રવચન ટૂંકાવ્યું છે હકીકતમાં તો ફિક્સ પગારમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓનું જીવન આ શોષણભર્યા પગારથી ટૂંકાઈ રહ્યું છે.સરકારે આ ગંભીર વાસ્તવિકતાની નોંધ લઈ ફિક્સ પે જેવી શોષણકારી નીતિ તાત્કાલિક નાબૂદ કરે અને યુવાનો તથા કર્મચારીઓને ન્યાય આપે એ જ માંગ છે.
હર્ષભાઈ #ફિક્સ_પે નીતિમા બદલાવ લાવો હવે.... કેટલા વર્ષો થયા??
કેમ કે તમારે રેતો ગાંધીન��ર મા 37 રૂપિયા નું ભાડું ચૂકવવું પડશે છે પણ અમારેતો છેવાડાના ગામડામાં પણ 4000/5000 હજાર રૂપિયા ભાડું થાય છે અને આવવા જવાનું ભાડું પણ થાય છે તો બીજો કઈ ખર્ચ પણ થાય સે
#remove5yearFixpay