સરપંચની ચૂંટણી જીતનારાઓમાં મોટાભાગની મહિલાઓ છે. આ મહિલાઓ જ ગામનું સુકાન સંભાળીને જાતે વહીવટ કરે એવી આશા છે પણ ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા જુદી હોય છે. મોટાભાગના ગામોમાં સરપંચના પતિઓ સવાયા સરપંચ બનીને દરેક જાતનો 'વહીવટ' કરી લેતા હોય છે. આ સ્થિતિ બદલવા શું કરવું જોઈએ? @BasarChishty
કન્ટેનર ટ્રકમાં ભરી લાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ-૧૪૮૪૪ કુલ કિ.રૂ.૫૪,૨૭,૪૫૬/- ના પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાંચ આણંદ
તલાટી ની ભરતી ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આવ્યા મોટા સમાચાર.. 2396 મહેસુલી તલાટીની ભરતીની જાહેરાત.. એપ્લિકેશન માટે હવે થશે જાહેરાત.@tv18gujrati @StarNews
ભાલેજ ગામની અંદર રહીને અવર જવર કરે છે જેથી ગામમાં રહેતા બાળકોને અકસ્માત નો સામનો કરવો પડે છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં ન આવતા ગામના રહીશો દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું.
ગુજરાત નું સદા હસતાં-ખીલતાં અને હૃદય સમાન શહેર અમદાવાદ,,,
દરેક અમદાવાદીને ભારતના સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ
મારુ કહેવામાં જ વ્હાલ અને સંતોષ આવે એવું છે અમદવાદ.
મારુ અમદાવાદ❤️
#happybirthdayamdavad#Ahmedabad#ahmdabad