#LeftRightCentre | "We are facing a huge demand and supply gap. It is a challenging situation amid the second wave of #COVID19": Dr Ved Prakash, King George's University
આજ રોજ વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત હિંમતનગર ઘટક-2 ના વક્તાપુર સેજના વીરપુર - 3 અને રામપુર સેજના જુના બળવંતપુરા અને અમરાપુર કેન્દ્ર ખાતે જુદા જુદા ફળ ના છોડ વાવી ને ઉજવણી કરવામાં આવી હતી
આજ રોજ વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત હિંમતનગર -2 ઘટક વક્તાપુર સેજના વીરપુર - 3 અને રામપુર સેજના જુના બળવંતપુરા અને અમરાપુર કેન્દ્ર ખાતે જુદા જુદા ફળ ના છોડ વાવી ને ઉજવણી કરવામાં આવી હતી
આજ રોજ પ્રમુખશ્રી, DDO શ્રી તથા જી. પં. ના સદસ્યશ્રીઓ ધ્વારા GVK EMRI 10 ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાના યોજના અંતર્ગત અત્રેના જીલ્લાના પ્રથમ ફેઝ ના કુલ-4 મોબાઈલ પશુ દવાખાના નું ઉદગાટન કરી મોબાઈલ પશુ દવાખાના ની સેવાઓ પશુ પાલકો માટે ખુલ્લી મુકવામાં આવી.
@CMOGuj@GujPRHDept
Today, Mr. Dinesh Rawal, Dy. Mamlatdar of Ahmedabad Collectorate lost his life to Covid-19. The loss is massive and would leave a deep void in the district administration.
Not all heroes wear capes. We bow down to the martyr. May his soul rest in peace! #CoronaWarrior
માનનીય શ્રી અમૃતેશ ઔરંગાબાદકર (IAS) સાહેબ ની સમજદારી પૂર્વક કરેલ કામગીરી જોઈ ને અને અહી ની પોલીસ તથા નગરપાલિકા દ્વારા COVID-19 ની લડાઈ લડવા સામે લીધેલા દરેક કાયદાકીય પગલાં ખુબજ પ્રશંસનીય છે. હું મોડાસા રહેવાસી દિલ થી સલામ કરું છું.@CollectorArvali @SP_Arvalli
We find angles in temple but our driver Mr. Pravinbhai from khedbrahma block health office has disturbed 500 #Dettolsoap in native village gadhda on his #birthday in this hard time. They have also done IEC for #handwashing . #happybirthday dear Pravinbhai. God bless you.
This is how Kevadiya looks at night time! The glow garden, the beautiful street lights, and slow music created by Narmada water adds magic in the environment. #Kevadiya#StatueOfUnity#Narmada
*માં* બનીને પિન્ડને સર્જ્યો છે જેને,
*બહેન* બનીને જીવથી જાળવ્યો છે જેને,
*પત્નીના* રૂપે ગૃહને સજાવ્યું છે જેને,
*દીકરી* બનીને દર્દને પીછાણ્યું છે જેને
*મહિલા દિને* લાખો વંદન છે અને
વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ
@CMOGuj zzz @GujPRHDept @WCDGujarat
Survival
A name
Water
Nutrition
Play
Education
Inclusion
Safety
Health
Family
Protection
Be heard
Culture
Every girl has a right to all her rights. #IWD2020#ForEveryChild#GenerationEquality