આપણા મંત્રી... આપણુ ગૌરવ. ...
આપણા સૌના લોકલાડીલા અને ગુજરાત સરકારના નવનિયુક્ત (રાજ્યકક્ષા) શિક્ષણ મંત્રી #માન_શ્રી_કિર્તીસિંહ_વાઘેલા સાહેબ મંત્રી બનીને સૌ પ્રથમવાર કાંકરેજ તાલુકામાં પધારી રહ્યા છે ત્યારે કાંકરેજની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે
#kirtisinhvaghelamla
કાંકરેજ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબને ગુજરાત રાજ્યના રાજયકક્ષાના પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા કેન્દ્ર દ્રારા અમદાવાદ જિલ્લામાં આઝાદીનો અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત જિલ્લામાં આઝાદી અપાવનાર ક્રાંતિકારી યુવાનો ઉપર નિબંધ સ્પર્ધા નું આયોજન કરીને નંબર લાવનાર વિદ્યાર્થીઓ ને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. #SVGRYB