@VMCVadodara હાલ માં સખત ગરમી પડી રહી છે અને એક પણ મચ્છર જોવા મળી રહ્યું નથી તો આ ફોગિંગ નુ કારણ શું? કોઈ મતલબ ખરો આ રીતે ��ૈસા બગાડવાનો? વડોદરા છાણી એરિયા @VMCCommissioner
@BCCI@IPL@OfficialBCCI When the country is struggling with an energy crisis and focusing on conservation, is it right to waste massive amounts of electricity on IPL? Requesting @BCCI to pause the tournament and join the national mission to save energy. 🔌🙏 #SaveEnergy#IPL
@BCCI At a time when the nation faces energy concerns & PM @narendramodi is actively urging for energy conservation, does hosting power-intensive events like IPL align with our national goals?Urgent appeal to @BCCI to reconsider &prioritize saving electricity over the tournament
@RnBGujarat@Md_mgvcl કોયલી-ઉમેટા બ્રિજ રોડનું કામ છેલ્લા ૧ મહિનાથી ઠપ્પ છે! MGVCL ના પ��લ ન હટતા કામ અટકેલું છે. R&B અને MGVCL વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાય છે. ૨૦ દિવસમાં ચોમાસું બેસી જશે, જો કામ પૂરું નહીં થાય તો હજારો લોકો પરેશાન થશે. @CollectorVad @CollectorAnd
@VMCCommissioner@VMCVadodara આ વિડિઓ વડોદરા નિઝામપુરા એરિયા નો છે આપ જોઈ શકો છો આડેધડ ખોદકામ ચાલુ છે એક મહિના પેહલા ખોદેલું એના ખાડા હજુ સુધી પૂર્યાં નથી અને બીજું ખોદકામ ચાલુ.. કોણ પરમિશન આપે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન? @CMOGuj@sanghaviharsh@drhemangjoshimp
@mgvcl_mgvcl@Md_mgvcl આંકલાવ તાલુકાના ના ગંભીરા ગામમાં ભાઠા (વાસણકૂવા) વિસ્તાર માં ઝાડ પડવાથી વીજપોલ પડી ગયા હોવાથી છેલ્લા 4 થી 5 દિવસ થી 10 થી 15 ધરો માં પાવર સપ્લાય બંધ થઈ ગયેલ છે પીવાના પાણી ની તકલીફ અને ખેતર માં પાક સૂકાઈ જવાની શક્યતા છે તત્કાલીન એક્શન લેવામાં આવે એવી નમ્ર
@VMCVadodara @GPCB_HO @GPCB_Vadodara વડોદરા શહેર થી 3 km ના અંતરે આમ પ્રદૂષણ થાય છે આ હવા સીધી વડોદરા સિટી ના સમા સાવલી અને વેમાલી જેવા વિસ્તારો ને અસર કરે છે આપણે જાણીએ છીએ કે એર ક���વોલિટી ઈન્ડેક્સ કેમ વધે છે તેમ છતાં આપણે પગલા લઈ શકતા નથી @CMOGuj @CollectorVad @sanghaviharsh
@RnBGujarat NH48 ओर GSFC ओवरब्रिज के पास अभी अभी एक ट्रैफिक diversion बनाया गया है वो 1) बरसादी काश को पुर के बनाया है 2)500 मीटर पहले ही diversion था तभी बनाया गया है 3) यहां पर कभी ट्रैफिक जाम होता ही नहीं था @CollectorVad@Bhupendrapbjp@Vadcitypolice@sanghaviharsh
@VMCVadodara@VMCCommissioner વડોદરા છાણી તળાવ કિનારે બની રહેલો 500 મીટર ના રોડ નુ કામ લગભગ એક મહિના થી ચાલુ છે હજુ પણ પુરું કરવામાં આવેલ નથી શું આ છે વિકાસ અને આ રીતે થશે વિકાસ? 500 મીટર રોડ બનતા મહિનો લાગે? આના માટે જવાબદાર કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે @CMOGuj
@VMCVadodara@VMCCommissioner@Vadcitypolice છાણી બસ સ્ટેશન (ગુરુદ્વારા ની આજુબાજુ) થી છાણી જકાતનાકા સુધી ના રોડ પર ફોટ�� માં દેખાય એ મુજબ ગેરકાયદેસર હેવી વાહનો પાર્ક કરવામાં આવે છે ટ્રાફિક નો પ્રશ્ન રહે છે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે