૧) ફિકસ પગાર નાબૂદી.
૨) ફિકસ પગાર ના કર્મચારીઓ ના પગાર માં વધારો.
૩) ���ૂની પેન્શન યોજના લાગુ કરવી.
૪) કરાર આધારિત તમામ ને કાયમી કરવા.
૫) ગુજરાત સરકાર ની તમામ કેડરમાં ગ્રેડ પે સુધારવો
સરકારી કર્મચારીઓના આ મુખ્ય મુદ્દાઓ રહેશે.
#GujaratElections2022
શિક્ષકોને દસ વર્ષ માટે એક જ જગ્યા પર એક જ તાલુકામાં એક જ જિલ્લામાં દસ દસ વર્ષ સુધી નોકરી કરવી પડે છે જેનાથી સાંસારિક જીવનમાં ખૂબ મુશ્કેલીઓ વધી છે અને ઘણાં સમયથી આ બોન્ડ રૂપી કાળો કાયદો ગુજરાત સરકાર રદ કરે એવી અમારી અને સમાજની સૌની માંગણી છે
@CMOGuj@jitu_vaghani@Bhupendrapbjp