તા.૨૦/૧૧/૨૦૨૫ના રોજ અત્રેના તાલુકામાં સરદાર પટેલ ની 150 મી જન્મજયંતિ અંતર્ગત મહે.મુવાડા થી ૨૨ગામ પાટીદાર સમાજ વાડી સુધી યુનિટી માર્ચ યોજવામાં આવી જેમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મહિડા સાહેબ, MPશ્રી દેવુસિંહ સાહેબ સાથે મોટી સંખ્યામાં અધિકારી, કર્મચારી શ્રી અને ગ્રામજનો હાજર રહ્યાં
મારી સૌને કરબદ્ધ નમ્ર વિનંતી 🙏🏻
ગુજરાતના નાગરિકો તથા કાર્યકર્તા મિત્રોએ આપેલો પ્રેમ, પ્રસન્નતા અને આદર હૃદયપૂર્વક સ્વીકારું છું અને તેના માટે નતમસ્તક છું.
પરંતુ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે અભિનંદન અને શુભકામનાઓના હોર્ડિંગ્સ અથવા બેનર લગાવવાને બદલે, આપણી ખુશીઓ સામાજિક સેવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચીએ અને તેમના જીવનમાં પણ પ્રકાશ ફેલાવીએ.
Grateful for the love and support from everyone. Instead of hoardings and banners, let’s share our joy through social service and bring light to those in need.
@Nadiad_NMC@collectorkheda@gunvantsinh સરસ સરસ, નવા બિલોદરા સફાઈની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે. ત્યાં કચરો કલેક્ટ કરવાની કોઈ સુવિધા નથી. ત્યાં આસપાસ લગભગ 15 જેટલી સોસાયટી છે પણ કોઈ સુવિધા ના હોવાને કારણે ઘણી હાલાકી નો સામનો કરવો પડે છે.
આથી નવરચિત નડીઆદ મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ જાહેર જનતાને જણાવવાનું કે, નડીઆદ શહેર ઉપરાંત સમાવિષ્ટ નીચે મુજબના ગ્રામ્ય વિસ્તાર માટે જન્મ મરણ નોંધણી તથા લગ્ન નોંધણીની કામગીરી નડીઆદ મહાનગરપાલિકા કચેરીએ પુન:સ્થાપિત કરવામાં આવી છે. જેની જનતાએ નોંધ લેવા વિનંતી.
@collectorkheda
કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC
ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે
#Remove_Fix_Pay_in_Gujarat