We waited. We believed. We ROARED. 🏆. Finally RCB Won 🔥
@RCBTweets
This is not just a win...
It’s EMOTION. It’s PASSION. It’s REDEMPTION. 🔥
#EeSalaCupNamde#PlayBold#IPL2025
सोचीये एक बच्चा जिसने वर्ग के बहार बैठ कर शिक्षा ली,जिसे पानी का ग्लास छूने नहीं दिया जाता था उसने इतनी पढाई की और भारत का संविधान लिखा और आज वो हम सब कर सकते है जो एक समय पे उन्हें नही करने दिया गया था.क्या संघर्ष रहा होगा उनके जीवन में. आम्बेडकरजयंती की शुभकामना
#जयभीम
આજ રોજ લુણાવાડા ડેપો થી સંચાલિત મોરવા હડફ અમદાવાદ બસ લોકસુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા લુણાવાડા ડેપોને નવી બસ ફાળવવામાં આવતા મોરવા હડફ વિસ્તારના ધારાસભ્યશ્રી શ્રી મતિ નિમીષા બેન સુ���ાર બેન દવારાલીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે હોળી...
પ્રકૃતિ તત્ત્વો હવા,પાણી,અગ્નિનો તહેવાર એટલે હોળી...
રંગોનો તહેવાર એટલે હોળી..
નાચણાઓ નાચી જીવનને ઉત્સવ તરીકે ઉજવવાનો તહેવાર એટલે હોળી...
સામાજીક એકતા સામાજીક ભાવનાનો તહેવાર એટલે હ��ળી...
ફસલી ઉત્સવ હોળીની સહુ સગાજનોને શુભકામના...