@brijeshmeja1 સાહેબ..
ગ્રામસેવક ભરતીમાં brs અને ડિપ્લોમા સાથે કરેલો અન્યાય યાદ છે વિદ્યાર્થીઓને...હવે નેતાઓની પરીક્ષા આવે છે..જેનું પરિણામ નાગરિકો નક્કી કરશે..
જય શ્રી કૃષ્ણ
@Amul_Coop@vijayrupanibjp સાહેબ સોરઠ વિસ્તાર ના ખેડુ ભાઈઓ માટે સહકારી ક્ષેત્રે ડેરી ઉધોગ વિકસાવામા આવે તો સોરઠ ના ખેડુ ભાઈઓ પશુપાલન કરી એમની આવક મા વધારો કરી શકે ને @narendramodi સાહેબ નું સપનું સાકાર કરવા મા મહદહંશે ભાગ ભજવી શકે. @Nitinbhai_Patel@Rssamul
Farmers of Saurashtra are moving towards A. H., but the problem is they're not getting much price as compared to the North and Middle Gujarat dairy farmers. They're not getting bonus from the private companies, can you start an Amul mini plant in Saurashtra. @Amul_Coop@Rssamul
Congratulations #GodrejAgrovet Limited for winning 'Innovative Environment Project’ at CII. For ensuring our Oil Palm Business' Seethanagaram Plant runs on 99% renewable energy without sending waste to landfill. Here's to setting greener benchmarks on our way to sustainability.
કેન્દ્ર સરકાર નું કહેવું છે કે ચીન ���િયારણ મારફતે વાયરસ ફેલાવી રહ્યો છે.તેથી આપણા રાજ્યના અગ્ર સચિવશ્રી એ કહ્યુ કે ખેડુતો બિયારણ સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટી માંથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખે. તો અગ્ર સચિવ ને નિવેદન છે કે કૃષીમા ખાનગીકરણ શા માટે? @PMOIndia #कृषि_निजीकरण_रोको
સરકારની ખાનગીકરણ ની નિતીનો વધુ એક ઉત્તમ દાખલો.
શિક્ષણનો વેપલો કરતી રાજ્ય સરકારે હવે કૃષિ અભ્યાસક્રમોને પણ ખાનગી યુનિવર્સિટીઓના હવાલે કરીને પોતાની વિધાર્થી વીરોધી માનસિકતાને છતી કરવાનું કામ કર્યું છે. @NSUIGujaratની માંગ છે કે તત્કાલ નિર્ણય પાછો લેવામા આવે.
#कृषि_निजीकरण_रोको
हमारे कृषि वैज्ञानिकों ने ही देश में हरित क्रांति की है।
सरकारी कृषि विश्वविद्यालयों के पास हज़ारों हेक्टर ज़मीन,रिसर्च लेब,वैज्ञानिकों और महालय उपलब्ध है।
कुछ मुनाफ़ाख़ोरों के फ़ायदे के लिए कृषि शिक्षा का निजीकरण देश के लिये घातक है।
#Stopagricultureprivatization
કોરોના નો ફાયદો ઉઠાવી ને એગ્રીકલ્ચર ના વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે રમત રમતા આ સરકાર ને જરા પણ શરમ ના આવી પારુલ અને આર.કે યુનિવર્સિટી જેવી પૈસા નો વ્યાપાર કરનારી કોલેજો ને પરમીશન આપી પૈસા ની તિઝોરી ઓ ભરવાની શરૂઆત ?! #stopagricultureprivatization@aditiraval@Divya_Bhaskar