નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના તલોધ ગામે ગઈકાલે આવેલ ભારે પૂરના કારણે અંબિકા નદી કિનારે ફસાયેલાં ગામના લોકોને તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, ઉપસરપંચ, ત . ક. મઁત્રી અને પંચાયત સભ્યો તથા ગામના આગેવાનો સાથે મળી રેસ્ક્યુ કરાવવામાં આવેલ છે.
તેમની આ કામગીરીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ સલામ કરે છે. 🙏
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@KanuDesai180@MLASanjaysinh
"જ્યાં સંવેદના અને ફરજ એક થાય, ત્યાં તલાટી મંત્રીનો સેવાયજ્ઞ દેખાય!" 🌾💧
સુરેન્દ્રનગરના હેબતપુર ખાતે પૂર જેવી સ્થિતિ વચ્ચે સગર્ભા બહે��, દિવ્યાંગો અને ગ્રામજનોને સલામત સ્થળે શિફ્ટ કરી પોતાના ખભા પર સામાન ઊંચકી મદદ કરનાર ઈ.ચા. તલાટી શ્રી પી. કે. પરમાર ની કામગીરી ખૂબ જ અભિનંદનને પાત્ર છે.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ આપની આ નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવે છે. 👍
#DutyFirst #ServiceToHumanity #GujaratTalatiMandal #TalatiPower @CMOGuj @InfoGujarat
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો