‘वतन बेच कर पंडित नेहरू फूले नहीं समाते हैं,
फिर भी गांधी की समाधि पर झुक झुक फूल चढ़ाते हैं’
नागार्जुन ने नेहरू के सामने ये कविता पढ़ी। ज़्यादा बड़ी बात है कि नेहरु ने ये कविता सुनी फिर भी ये नहीं कहा कि इनके घर ED का समन भेज दो, CBI भेज दो : @DrKumarVishwas#NehruJayanti
પેપરલીક થતા નથી આ લોકો એમના મળતીયાઓને ફાયદો કરાવવા પેપરલીક કરે છે.!
અમને એક મોકો આપો અમે ગુજરાતમાં 1 વર્ષની અંદર તમામ સરકારી ભરતીઓ પુરી કરીશું અને જૂના પેપરલીક કરનારાઓને જેલમાં મોકલીશું..! @ArvindKejriwal#EkMokoKejriwalNe#EkMokoIsudanNe
@Gopal_Italia તમામ પ્રવાસી શિક્ષકોને કાયમી કરવા એ સારી બાબત ના કહી શકાય .શિક્ષક બનવા માટે સરકારે પરીક્ષા નિયત કરેલ છે. એ પરીક્ષાના મેરીટના આધારે જ શિક્ષકની નોકરી મળવી જોઈએ.બાકી શિક્ષણનું સ્તર હાલ જે છે તેના કરતા પણ કથળી જશે .બાકી તમામ સારી બાબતો છે.
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
@Nitinbhai_Patel#વેદનાને_વાચા
NPS કર્મચારીના દુ:ખદ અવસાન ના કિસ્સામાં જુની કુટુંબ પેન્સન યોજના+ફરજ પરના કોઈ કર્મચારીનુ દુ:ખદ અવસાન થાય તો નાણાકીય સહાયના બદલે કુટુંબના એક વ્યક્તિને આશ્રિત તરીકે નિમણૂક આપવાની નિતી ફરી પાછી લાગુ કરવા વિનંતી.આવા દુ:ખદ બનાવો જુજ હોય છે