#TCMStrikeGujarat
જે બે વિભાગ જ અલગ છે બન્નેના બજેટના સદર અલગ છે બંનેના મિનિસ્ટરશ્રી અલગ છે બંનેના અગ્રસચિવ અને સચિવ અલગ છે અરે જિલ્લા લેવલે DDO અને કલેક્ટર તાલુકે TDO અને મામલતદાર અલગ અને આ બે વિભાગનું કામ કરતો કર્મચારી એક જ "તલાટી કમ મંત્રી"@CMOGuj@GRTMM1@tcmbvn
આ કામ ન કરવાની હડતાલ નથી પરંતુ આ કામ જેનું છે એમને સોંપવાની હડતાલ છે. જો બીજી કેડરને ગામડે આવીને કામ નથી કરવું તો એને મર્જ કરી ને કેડર બંધ કરી દો અને કામ કરવું હોઈ તો એનું કામ એને સોંપી દો...@GRTMM1@tcmbvn @brijeshmeja1 @CMOGuj@PMOIndia#TCMStrikeGujarat
હડતાલ દરમિયાન ટ્વિટર પર તલાટી વિરુદ્ધ ની tweet કરતા રતનદુખીયા ઓ ના id રિપોર્ટ કરો..આવા સમયે સહયોગ આપવાને બદલે ખોટી અફવાઓ ફેલાવે છે અને જેને ખબર જ નથી કે પંચાયત તલાટી નો શું જોબચાર્ટ છે ને શું કામગીરી છે એવા પણ હાલી નીકળ્યા છે ટ્વિટુ કરવા ખબ ખબ કરતાં.#TCMStrikeGujarat