વડોદરા ની તમામ પ્રાથમિક શાળાઓ નું મોનીટરીંગ માર્ગદર્શન ,શીક્ષકો ને તાલીમ ,દિવ્યાંગ તથા શાળા બહારનાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે પુર્નવસન નું કામ થાય છે.
*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ 13 થી 15 દરમ્યાન યોજનારો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવા નો નિર્ણય કર્યો છે*
*સૌરાષ્ટ્ર ના 10 જિલ્લા જ્યાં વાયુ વાવાઝોડા ની સંભાવના છે ત્યાં આ ત્રણ દિવસ શાળાઓ માં રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે*
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
સર્વે ગૌરવવંતા,ખમીરવંતા સાહસિક ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ!
આદરણીય આચાર્ય શ્રી,તમે તમારી શાળામાં ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરો છો તો ચાલો ફરી મન બનાવીએ અને પ્રિય બાળકોને "મિશનવિદ્યા" અંતર્ગત તેમની વાંચન લેખન અનેગણનનીક્ષમતા માં વધારો કરીએ તેમજઆપણીશાળામાંનાંબધા જ બાળકો પોતાની વયકક્ષાપ્રમાણેનુંવાચનલેખન ગણન કરી શકે તેવા સાથે મળી પ્રયાસ કરીએ.આભાર
Successful people can't relax on chair.
They relax by *WORK*.
They sleep with a *DREAM.*
Awake with *COMMITMENT* &
Work towards *GOALS.*
That's the *SPIRIT* of life.