I’m in the running to win the new @Nothing Phone (1) thanks to @TechnicalGuruji ! Don't miss out on the official announcement on 12 July: https://t.co/km8hJfafkg #phone1
સમય હોય તો આખો થ્રેડ વાંચશો અને માનવતા જેવું કાંઈ હોય તો કેન્યાને આ એક નાના એવા કદમને બીરદાવશો!
ભારતમાં લડતા કોરોના વોરીયર્સ માટે કેન્યાએ 12 ટન ચા, કોફી અને મગફળી મોકલાવી છે એની લોકો સોશ્યલ મીડીયા પર મજાક ઉડાવી રહ્યા છે! કેન્યાને ‘ભિખારી/ગરીબ દેશ’ એવી ઉપમા આપી રહ્યા છે.
સ્ટ્રેચર માં સુવડાવીને લઇ જનાર રામ હતો કે રહીમ ?
ઈન્જેકશન આપનાર નર્સ મીના હતી કે મુમતાઝ?
જમવાનું આપનાર વોર્ડબોય પાર્થ હતો કે પરવેઝ ?
ટ્રીટમેન્ટ આપનાર Dr. સોહમ હતો કે સોહિલ?
જો અત્યારે આ સવાલ મન માં ઉભો નથી થયો
તો હવે ક્યારેય સિયાસત ની આ શતરંજ ચાલ માં નો ફસાતા
@InfoGujarat આદર પૂનાવાલા લંડન ચાલ્યા ગયા
આદર પૂનાવાલાએ લંડનમાં મીડિયામાં નિવેદન
કહ્યું, "મોટા અને શક્તિશાળી લોકો તેમને ધમકાવતા હતા
હવે તે બ્રિટનમાં રહીને ત્યા��� રસી બનાવશે !!" wah ભારત ના નેતા ઓ તમે સારા ઉદ્યોગપતિ ઓ ,સારા યુવાનો ,વૈજ્ઞાન���કો ને સાચવી નહીં સકતા 😭😭#AdarPoonawalla
કફ જેવું લાગે તો
દારૂ ના 2 પેગ પી લેવા...
દારૂ નો વહીવટ ઇઝી છે,
રેમડેસીવીર મળવામા
ફાટી જાય એમ છે
🍻😃😃😃
New Definition :
Rum+ Desi + Vodka + Beer = RumDesiVeer.
Friendship is born at that moment when one person says to another, ‘What! You too? I thought I was the only one🥴
@juliet_3011 😼💙
@Broken_Heart_7 🐶🐕💙
#BestFriends 🥴💙🤞🏻