#टेक्नीकलकेडरआरोग्यकर्मचारी
Aren't health workers technical? Vaccination, delivery, various disease prevention operations do not require special skills? If yes then why non technical salary?
@CMOGuj @brijeshmeja1 @narendramodi@PMOIndia @brijeshmeja1 @Rushikeshmla
એજ આરોગ્ય કર્મચારીઓ છે જે ગુજરાત ને વેક્સિનનેશનમા દેશમાં પ્રથમ ક્રમાંકે લાવ્યા પગાર વિસંગતતા દુર કરવાની જગ્યાએ સરકાર કોરાના વોરિયર્સ પર પોલીસ કેસ કરી આંદોલન તોડવા નો પ્રયાસ કરે છે
#टेक्नीकलकेडरआरोग्यकर्मचारी@CMOGuj@Bhupendrapbjp@PMOIndia @Rushikeshmla @brijeshmeja1
@jitu_vaghani@CMOGuj@PMOIndia@MoHFW_GUJARAT@MoHFW_INDIA#TechnicalCadreMphwFhw તમે પોતે માનો છો કે આ આરોગ્ય ના પાયા ના કર્મચારી આટલા વર્ષો થી પોલિયો નાબૂદી માં લાગેલા છીએ તો પણ પગાર વિસંગતતા દૂર નથી કરી રહ્યાં!મ.પ.હે.વ. અને ફી.હે.વ. કેડર છેલ્લા કેટલાય દશકાઓ થી અવિરત કામ કરી ને રોગો *નાબૂદ* કરી મૃત્યુદર ઘટાડી રહ્યા છે. વેદના ને સાંભળો.
ગાંધીનગર ખાતે પોતાના હક માટે આપણા પરિવારના સભ્યો #આરોગ્યકર્મી ની 4 કેડર 48 દિવસથી સરકાર સામે સત્યના વિજય માટે મોરચો માંડ્યો છે જેના ભાગરૂપે #કોરોનાવોરિયર્સ ઉપર સરકારના ઇશારાથી દમન-હીંચકારી હુમલો કરવામાં આવ્યો તેને સમગ્ર #ફાર્માસિસ્ટ સખત શબ્દોમાં વખોડે છે.
@CMOGuj
@Rushikeshmla