મુખ્યમંત્રીશ્રીએ સુરત ખાતે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવસાર���ની મુલાકાત લીધી હતી તેમજ જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજીને નવસારી શહેર અને જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતીમાં વહીવટી તંત્રની બચાવ-રાહત-સહાય કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે નવસારી તથા વલસાડના જિલ્લા કલેક્ટરશ્રીઓ, પો��ીસ અધિક્ષકશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
क्या आपने कभी सोचा कि flight ticket book करने से पहले अगर आपको सही तारीख और सही रास्ता पता चल जाए तो हज़ारों रुपये बच सकते हैं?
ज़्यादातर लोग सीधे app खोलकर ticket search कर लेते हैं और महंगे दाम देखकर यही मान लेते हैं कि इससे सस्ता possible ही नहीं है
लेकिन Google Gemini की मदद से आप booking से पहले ही price trend और hidden cheap dates निकाल सकते हैं
सबसे पहले अपने मोबाइल या laptop में Google Gemini खोलिए
अब पहला काम
एक simple prompt डालिए जिसमें अपना departure city destination और travel month लिख दीजिए
Gemini पुराने price trends analyze करके बता देगा कि उस route पर ticket कब सबसे सस्ती रहती है
दूसरा सबसे काम का prompt
Dead week prompt ये आपको वो dates बताता है जब demand कम होती है और airlines quietly price गिरा देती हैं यही वो dates होती हैं जिनके बारे में normal users को पता ही नहीं चलता
तीसरा smart prompt
अगर direct flight बहुत महंगी दिख रही है तो alternate route prompt use कीजिए Gemini आपको 1 या 2 stop वाले ऐसे routes बताएगा जहाँ fare आधे से भी कम हो सकता है
कमेंट में मैंने तीनों prompts मिल जाएंगे आप उन्हें सीधे copy करके Google Gemini में paste कर सकते हैं और खुद check कर सकते हैं?
Disclaimer
यह जानकारी सामान्य travel planning awareness के लिए है
Ticket prices airlines demand और time के अनुसार बदलते रहते हैं
Final booking से पहले official airline या booking platform पर price जरूर verify करें
RTI દ્વારા ઈ-મેમો રદ થતો નથી, પરંતુ કોર્ટ / લોક અદાલત / ટ્રાફિક કોર્ટમાં પડકાર આપવા મજબૂત પુરાવા મળે છે.
• કેમેરાની કેલિબ્રેશન ન હોય - ઈ-મેમો નબળો બને.
• સાઇનબોર્ડ ન હોય / ખોટું હોય - ઉલ્લંઘન સાબિત ન થાય.
• પુરાવા સ્પષ્ટ ન હોય - લાભ આરોપીને મળે.
(Right to Information Act, 2005 અંતર્ગત)
પ્રતિ,
જન માહિતી અધિકારી (PIO)
ટ્રાફિક પોલીસ વિ��ાગ
[શહેર / જિલ્લા નામ]
[કચેરીનું સરનામું]
વિષય: ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરાયેલ ઈ-મેમો અંગે માહિતી મેળવવા બાબત માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત નમુના-ક અરજી.
મહોદયશ્રી,
હું નીચે સહી કરનાર ___________, ભારતીય નાગરિક, માહિતી અધિકાર અધિનિયમ, 2005 ની કલમ 6(1) હેઠળ નીચે મુજબની માહિતી મેળવવા વિનંતી કરું છું:
માંગવામાં આવતી માહિતી:
૧). નીચે મુજબના ઈ-મેમો જારી કરવાનો કાયદેસર આધાર (કઈ કલમ હેઠળ) દર્શાવતી માહિતી આપશો.
•ઈ-મેમો નંબર: __________
•વાહન નંબર: __________
•તારીખ: __________
•સ્થળ: __________
૨). ઉપરોક્ત ઈ-મેમો માટે લેવાયેલ ફોટોગ્રાફ / વિડિયો પુરાવા ની પ્રમાણિત નકલ આપશો.
૩). ઈ-મેમો જારી કરનાર ટ્રાફિક પોલીસ અધિકારીનું નામ, બકલ નંબર અને હોદાની માહિતી આપશો.
૪). ઈ-મેમો જારી કરવ��� માટે ઉપયોગમાં લેવાયેલ કેમેરા / હેન્ડહેલ્ડ ડિવાઇસ / ANPR સિસ્ટમ ની વિગતો નીચે મુજબ આપશો:
•ઉપકરણનો પ્રકાર:-
•મોડેલ નંબર:-
•કેલિબ્રેશન સર્ટિફિકેટની નકલ :-
•છેલ્લી કેલિબ્રેશન તારીખ:-
૫). ઘટના સ્થળે લાગુ પડતા ટ્રાફિક સાઇનબોર્ડ / રોડ માર્કિંગ / નોટિફિકેશન ની માહિતી તથા તેની નકલ આપશો.
૬). ઈ-મેમો જારી કરતી વખતે મોટર વાહન અધિનિયમ, 1988 તથા સંબંધિત રાજ્ય સરકારના નિયમો / નોટિફિકેશનનું પાલન થયેલ છે કે ન��ીં તેની નોંધ આપશો.
૭). ઉપરોક્ત ઈ-મેમો અંગે જો કોઈ અપીલ / રિવ્યુ મેકેનિઝમ ઉપલબ્ધ હોય, તો તેની પ્રક્રિયા અને સત્તાધિકારીની વિગતો આપશો.
માગવામાં આવેલી માહિતી પ્રમાણિત નકલ અથવા ઉપલબ્ધ હોય તો ડિજિટલ સ્વરૂપે આપવા વિનંતી છે. જો માંગેલ માહિતી અન્ય કોઈ જાહેર સત્તા પાસે ઉપલબ્ધ હોય, તો માહિતી અધિકાર અધિનિયમ, 2005 ની કલમ 6(3) મુજબ યોગ્ય સત્તા પાસે ટ્રાન્સફર કરવા વિનંતી છે.
RTI ફી રૂ. 20/- [કોર્ટ ફી સ્ટેમ્પ / IPO / ઓનલ���ઈન] જોડેલ છે. નિયમાનુસાર 30 દિવસની અંદર માહિતી આપવા વિનંતી છે.
આભાર સહ,
વિનમ્ર,
નામ: __________________
સરનામું: ____________________
મોબાઇલ નં.: __________________
તારીખ: __________
હસ્તાક્ષર: __________
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે અને નદીના આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા. કાવેરી નદીના જળસ્તરમા વધારો થતા વાંસદાના હનુમાનબારી ગામ ખાતે આઠ ખેતમજૂરોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા.
@CMOGuj@SEOC_Gujarat@DdoNavsari@InfoNavsariGoG
અંબિકા નદી 23 ફૂટથી વધુ જળસ્તર સાથે વહી રહી છે. અને કાવેરી નદીમાં પણ જળસ્તર વધેલ છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને તકેદારી રાખવા અનુરોધ કરાયેલ છે.
-
પૂર્ણા નદીની જળસપાટી વધતા લાઉડસ્પીકરથી લોકોને સલામતી અર્થે જાગૃત કરાઈ રહ્યા છે.
#teamnavsari#rainupdate
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની હાલ સપાટી 20 ફૂટ છે. ભયજનક સપાટી 23 ફૂટ છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં સાવચેતી રાખવી તેમજ ઇમરજન્સીમાં જિલ્લા કંટ્રોલ રૂમ નં.02637 233002,
02637 259401 અને
ટોલ ફ્રી નં.1077 પર સંપર્ક કરવો.
@CMOGuj@SEOC_Gujarat@NavsariNMC@InfoNavsariGoG
હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે તેમજ 30 થી 40 કીમી પ્રતિ કલાકે પવન ફૂંકાય શકે છે, જેથી ખેડૂતોએ ઉભા પાક અને બાગાયતી પાકોમાં તકેદારી રાખવી.
@CMOGuj@IMDAHMEDABAD@DdoNavsari@InfoNavsariGoG
હિટવેવની પરિસ્થિતિને ધ્યાને લઇ નવસારી શહેરના વિવિધ સ્થળો જેવા કે, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, એસ.ટી.ડેપો, રેલ્વે સ્ટેશન વિગેરે જગ્યાઓ પર હિટવેવથી બચવા અંગેના તકેદારી ચાર્ટસ પ્રદર્શિત કરવામાં આવેલ છે @CollectorNav@InfoNavsariGoG@revenuegujarat@CMOGuj
આવો, સૌ સાથે મળીને બનાવીએ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’...
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ ��ાટે દેશવાસીઓને કર્યું આહવાન. આવો, આ આહવાનને પૂરી ઊર્જાથી ઝીલી લઈએ...
#ObesityFreeGujarat
#ObesityFreeGujaratBHN
@CMOGuj
જિલ્લા વહીવટી તંત્ર નવસારી એ “બિપરજોય” વાવાઝોડાં અન્વયેના આપાતકાલીન સંજોગોમાં મુશ્કેલી સમયે કોઈપણ મદદ માટે ડીઝાસ્ટર કંટ્રોલરૂમના ટેલિફોન નં. ૦૨૬૩૭-૨૫૯૪૦૧/ ૨૩૩૦૦૨ ઉપર તથા ટોલ ફ્રી નં. ૧૦૭૭ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર નવસારી દ્રારા "બિપરજોય" વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈ,જાન-માલની નુકશાની ન થાય તે માટે ભારે પવનથી ઉડીને નુકશાન કરી શકે તેવા છત પર લગાવેલા પતરા, ફાઉન્ડેશન વગરની સોલારપેનલ,હોર્ડિંગ ઉતારી લેવા તથા પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
કાવેરી નદીની સપાટી 04:00 કલાકે (રાત્રે) 20 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે.
@CMOGuj@pkumarias@InfoGujarat
પૂર્ણા નદીની સપાટી 03:00 કલાકે (રાત્રે) 26.5 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે.
@CMOGuj@pkumarias@InfoGujarat